________________
સગ ૧૨મા ]
|૩૨૯
હરણની સામે સિ ંહનું યુદ્ધ કેવું ? જેમ સૂર્યની શક્તિથી તેના કિરણા દ્વારા અંધકારના નાશ થાય છે. તેવી રીતે આપ અમારી પાછળ રહેા અમે લોકો તેને મારી નાખીશું. અમારા તરફથી પાંડવ વધ નાટક થવાના છે. તેમાં શ્રીકૃષ્ણવધ સૂત્રધારનું' કામ કરશે. કેમકે પ્રલય કાળના સમુદ્ર પતે ડુબાડતી વખતે મેરૂને પણ જેમ છેડતા નથી તેવી રીતે પાંડવાના નાશ કરતી વખતે અમે લેાકો કૃષ્ણને પણ છેાડવાના નથી.
•
છીક વિગેરે અનેક પ્રકારના અપશુકન થવા છતાં પણ જરાસ ંઘે પ્રસ્થાન કરવા માટે સેનાને આદેશ આપ્યા. તે વખતે સેનાનું વજન સહન ન થવાથી રાજગૃહી નગરીની ભૂમિ કંપવા લાગી. દિશાએ શ્યામ બની ગઈ. આકાશમાં ચારે તરફ ઉલ્કાપાત થવા લાગ્યા. રાત દિવસ નગરીની ચારે દિશાઓમાં આગ લાગવા માંડી. સમય નહિ હાવા છતાં પણ નિર્ધાત શબ્દ સભળાવવા લાગ્યા. ક્રોધમાં જરાસંઘે અપશુકનાને નહિ માનતા કૌરવાની સાથે પ્રયાણ કર્યું.
:
હવે! જરાસંઘને! હાથી હિર નામથી ડરતા ન હેાય તેવી રીતે જરાસંઘ જ્યારે હાથી ઉપર બેસવા માટે ચઢતા હતા ત્યારે હાથીએ મદ છેાડી દીધા. પ્રસ્થાન કરવાના સમયે સેનાના હાથી ઘેાડા પણ મલમુત્ર કરવા લાગ્યા. જ્યારે તેમની વિજયવ્રુદુભી વાગી ત્યારે ભીષ્મ, દ્રોણ, કૃપાચાય વિગેરે પરસ્પર વાત કરવા લાગ્યા કે ઉદ્ધૃત શિશમણી