________________
૩૧૨] .
[પાંડવ ચરિ મહારાજ આવ્યા છે. જો તમે બધા મને તમારે આક્તજન માનતા હે તે મારી વાત સાંભળે. મદમસ્ત માણસને સજજનની શિખામણ અસર કરતી નથી. લક્ષ્મીના મદમાં આખે હોવા છતાં પણ લેક અંધ બને છે. કાન લેવા છતાં પણ બહેરા છે. કારણ કે દુષ્ટલક્ષ્મી હિતેપદેશને સાંભળવા દેતી જ નથી, એટલા માટે જ દુર્યોધન અભિમાન છેડીને સાંભળવા ઈચ્છતા હોય તે હું કાંઈક કહું છું.
જ્યારે રાષ્ટ્ર કહ્યું કે ગોવિંદ! તમે શાંતિપૂર્વક જે કંઈ કહેવું હોય તે કહે, ત્યારે ગરૂડધ્વજે (કૃષ્ણ) કહ્યું કે તમે પાંડને રાજ્યને ટુકડે આપવા માટે પણ તૈયાર નથી, પરંતુ તે લેકે તમારા પ્રાણ સહિત રાજ્ય લેવાની ઈચ્છા ધરાવે છે. અથવા પાંડને મારી તમે સામ્રાજ્ય લેવાની તૈયારી કરી છે તો પણ સ્વજન વિના સુખ કયાં છે? યુધિષ્ઠિર બધી જ રીતે સમર્થ છે કેમ કે ચારેભાઈએ યુધિષ્ઠિરને સંપૂર્ણ સહાયક છે. પરંતુ હું આપને કહું છું કે આપ ફક્ત પાંચ ગામ તેમને આપે. કુશસ્થળ, વૃષસ્થળ, માકંદી, વારણાવત, ચારભાઈએના માટે ચાર તથા યુધિષ્ઠિરને માટે તમને જે ઠીક લાગે તે એક ગામ આપો, આટલું આપવાથી હું તેમને સમજાવીશ, અને સંધિ થઈ જશે, કુલને નાશ થતો બચાવવા માટે સજજન પુરૂષે ડામાં પણ શાંતિ માને છે અથવા આપ આટલું પણ નહિ આપે તો યુદ્ધ અનિવાર્ય થવાનું છે. . આ પ્રમાણે કૃષ્ણના કહેવાથી દુર્યોધન ક્રોધમાં આવીને બે કે શેવિંદ ! મેં પાંડવોને જીવતા સમા