________________
zot]
[પાંડવ ચરિત્ર મહાકાવ્યુ
અથવા શાંતિનો માર્ગ પકડીને હું મારા રાજ્યના ત્યાગ કરૂ' તાપણુ મારા ચારે ભાઈ આ રાજ્યને છેાડવા તૈયાર નથી. આ પરિસ્થિતિમાં તે જ પાતાના માર્ગ નક્કી કરીને જણાવે.
ત્યારબાદ ભીમે કહ્યું કે દુર્ગંધન અમારૂ રાજ્ય પાછું આપવા તૈયાર થાય તે પણ અમે સંધિ કરવા તૈયાર નથી. ઘણા દિવસેા પછી રણેાત્સવ પ્રાપ્ત થયા છે. તમે તેમાં શત્રુએના ધડને નાચતા જોશે. દુર્યોધનની જાંધ તાડીશ અને દુઃશાસનની ભુજાને કાપી નાખી મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ, અર્જુને પણ કહ્યું કે યુદ્ધ કરવાના જ છીએ. જે યુદ્ધ ન કરીએ તે મારા ખાણાનું શું થશે ? નકુળ અને સહદેવે પણ એ જ પ્રમાણે યુદ્ધનુ સમન કર્યું.
આ પ્રકારે પેાતાના વિચારા મતાવી પાંડવાએ સંજયને વિદાય કર્યાં, સંજયે હસ્તિનાપુર આવી એકાંતમાં દુર્યોધન વિગેરેની સામે ધૃતરાષ્ટ્રને કહ્યુ કે આપ તે રાજ્ય આપ્યા વિના સંધિ કરવાની ઈચ્છા રાખેા છે પણ પાંડવા રાજ્ય ગ્રહણ કરીને પણ સંધિ કરવા તૈયાર નથી. દ્રૌપદીના કેશાકષ ણુથી ક્રોધિત બનીને તે આપના પુત્રોના પ્રાણ સહિત રાજ્યલક્ષ્મી લેવાની ઈચ્છા રાખે છે. હું કુરૂરાજ ! પાંડવા જંગલમાં જઈને ખળહીન બની ગયા છે તેમ માનીને તેમનુ અપમાન કરવું ઠીક નથી. જેમ વરસાદની પછીથી સૂર્યનું તેજ અધિક તીવ્ર બને છે તેમ