________________
સગ : ભે] હિરે સરેવરમાં પ્રવેશ કર્યો. પરંતુ તેઓ જલમાં જ રહી ગયા. ધીમે ધીમે સૂર્ય અસ્તાચળે પહોંચી ગયે.. પાંડવે વિના માતા તથા પત્નીનું મુખ દુઃખથી મલીન થઈ ગયું. તે બંને મૂચ્છિત બની ગઈ. જ્યારે દ્રૌપદી અત્યંત વિલાપ કરવા લાગી, ત્યારે કુંતીએ તેને આધા-- સન આપવા માંડયું. અને કહ્યું કે કેવળી ભગવંતે કહ્યું છે કે તારા પુત્રે ફરીથી રાજ્ય કરશે.” મને લાગે છે કે મારા પુત્રો કેઈપણ આપત્તિમાં આવી ગયા છે,. માટે આપણે તેમના રક્ષણ માટે ધ્યાનમાં બેસી જઈએ.. કુંતીએ કહ્યું , કે જે તીર્થકર મારા દેવ હાય અને. સુસાધુ મારા ગુરૂ હોય તે દેવતાઓ મારા પુત્રોના વિદને દૂર કરે. દ્રૌપદીએ પણ કહ્યું કે જે મન વચન. અને કાયાથી મેં મારા શિયળનું રક્ષણ કર્યું હોય તે. દેવતાઓ મારા પતિદેવેનું રક્ષણ કરે. આ પ્રમાણે કહીને બંને જણા કાર્યોત્સર્ગમાં પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરવા લાગ્યા.
. તેઓનું ધ્યાન જોઈને વૃક્ષો તથા ધાપદ પણ. સ્થિર બની ગયા. ધ્યાન અને તપના માહાસ્યથી રાક્ષસાએ પણ પ્રાણીઓને સંહાર છોડી દીધું. રાત્રિ વિતિ ગઈ. અંધકારની સાથે તેઓના દુષ્કર્મ પણ નષ્ટ થઈ. ગયા અને પુણ્યપ્રકાશ પ્રગટ થયે. કુંતી અને દ્રૌપદીના. ધ્યાનની અડગતા જેવાને માટે સૂર્ય ઉદયાચલે આવી . .