________________
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય નાખનાર ભયંકર પવન ફૂટ, બધા લેકે પિતાના કુલદેવતાને મનાવવા લાગ્યા, નગરની વૃદ્ધાએ અનેક પ્રકારની માનતા માનવા લાગી, નિમિત્ત નિમિત્તને,
જ્યોતિષિઓ ગ્રહને, શકુન જાણવાવાળા શકુનને જેવા લાગ્યા, રાજા સહિત નાગરિકે હાથ જોડીને, ધૂપ કરીને આકાશ તરફ જોવા લાગ્યા કે “આપ યક્ષ હો” “રાક્ષસ હૈ” અમે લેકે આપની આજ્ઞાને સ્વિકાર કરવા તૈયાર છીએ, આપ અમારી ઉપર પ્રસન્ન થાવ, કાળરાત્રિની જેમ ભયંકર શ્યામ, પીળી આંખેવાળ, પીળા વાળવાળો, કોઈને જે, બીકના માર્યા નાગરિકોએ કહ્યું કે મહાભાગ ! આપ “દેવ” કે “દાનવ” જે છે તે બેલે, આપે આ નગરને વિનાશ કરવાનો વિચાર શા માટે કર્યો છે? નિર્દોષ માનવીઓને સતાવવા તે સારું નથી, ત્યારે આકાશમાં શિલાની નીચે રહેલા તેણે કહ્યું કે હું “બક નામને વિદ્યાધરાધીશ છું; રત્નશૈલ નામના પર્વત ઉપર મેં રાક્ષસી વિદ્યાની સાધના કરી છે, મારી વિદ્યાની પરીક્ષા કરવા માટે મેં આ નગરીને સંહાર કરવાને આરંભ કર્યો છે. હવે તમે લેકે બચવાના નથી, માટે પિતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે, તેના વચનને સાંભળી ફરીથી નગરજનેએ કહ્યું કે “શખ માટે કઈ ચંદનને સળગાવતું નથી, એવી રીતે આપની વિદ્યાની પરીક્ષા કરવા માટે અમારી નસરીને નાશ કરે નહીં. આ આપની વિદ્યાને ઉપયોગ જગતના કલ્યાણ મટે કરો, ત્યારે તે નિર્દયે કહ્યું કે સાંસના લેભી રાક્ષસ માંસ