________________
૨૧૪]
[પાંડવ ચરિત્ર મહાવ્ય
હાથમાં રાખેલા એરની જેમ ત્રણે લાકને જોવાવાળા મુનિએ કહ્યું કે મહાભાગ્યશાલિની ! તારા પુત્રો ભેગ અને મુક્તિ બંનેને પ્રાપ્ત કરનારા છે, તારા મેટે પુત્ર થોડા દિવસેામાં પેાતાનું રાજ્ય પ્રાપ્ત કરીને દુષ્ટોનો સ'હાર કરશે, ધર્મ પ્રભાવના કરશે, સંયમા– રાધનાથી આઠે કર્મના ક્ષય કરી, સિદ્ધિ ગતિને મેળવશે, અમૃતમય મુનિવરની વાણી સાંભળી બધાને પરમાનન્દ્વ પ્રાપ્ત થયા.
જ્ઞાનસુધાકર સમુદ્ર સમાન મુનિના વિહાર કરી ગયા પછી, ધર્માનુરાગિણી હિડંબાને યુધિષ્ઠિરે કહ્યુ કે શુભે ! તારા મહાન ઉપકારથી અમે બધા ભય કર જંગલને વટાવી ગયા છીએ, અમે લેકે હમણાં ઘેાડા દિવસ આ નગરમાં રહીશું, માટે તું થાડા દિવસ તારાભાઈની સંપત્તિને કૃતાર્થ કર, મારા ભાઇના નિધાનરૂપ ગ તું વધારે ધ્યાન રાખજે, પાત્રની પાસે રાખેલી સંપત્તિ વધતી જાય છે. જ્યારે અમે તારૂ સ્મરણ કરીએ ત્યારે તું અવશ્ય આવી જજે, મેાટા માણસે પેાતાની પ્રતિનામાં અચલ હોય છે. તેણી યુધિષ્ઠિરના વચનેાનો સ્વિકાર કરી વનમાં ગઈ, અને વીતરાગની પૂજામાં લયલીન બનીને રહેવા લાગી.
પાંડવા બ્રાહ્મણવેશ પરિધાન કરી, એકચકા નગરીમાં આવ્યા, નગરમાં પ્રવેશ કરતી વખતે તેઓને દેવશર્મા નામના બ્રાહ્મણે જોયા, અને નમસ્કાર કરવા ચેાગ્ય જાણીને