________________
૧૮૭ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
છે. તે સૂ પાક રસાઈનું વિધાન જાણે છે. કહે છે કે આ વિદ્યા નલરાજાએ જ શિખવાડી છે. કેાઈના મુખથી આ વાત જાણી દમય'તીએ પિતાને કહ્યુ` કે નલરાજા સિવાય સૂર્ય પાક રસાઈ કાઈ બનાવી શકતું નથી, માટે આપ કાઈને મેાકલાવી તપાસ કરાવા કે તેનું સ્વરૂપ કેવુ છે.
મને લાગે છે કે પેાતાના ખરા સ્વરૂપને છુપાવી નલરાજા રસાઈ આના સ્વરૂપે રહેલ છે. એક વિશ્વાસુ બ્રાહ્મણને શિખામણ આપી, તપાસ કરવા માટે મેકક્લ્યા, સુસુમારપુર આવી તે બ્રાહ્મણ રસાઈઆનું સ્વરૂપ જોઈ ને ચિંતા કરવા લાગ્યા, ને વિચાયું કે કાચના ટુકડામાં રત્નના ભાસ દમયંતીને કેમ થયા હશે ? કેમકે કયાં દેવ સ્વરૂપ નલરાજા અને કયાં કુખડા ? તાપણુ કુખડાની સામે નલરાજાની તેણે નિંદા કરી, તથા દમય'તીની પ્રશ'સા કરવા પૂર્વક વાતા કરી, બ્રાહ્મણે કુખડાને કહ્યું' કે હવે હું મારા નગરમાં જાઉં છું. દમય'તીને તારૂ' સ્વરૂપ કહીશ, દમયંતીનું સ્મરણ કરી કુબડા રડવા લાગ્યા.
બ્રાહ્મણને કુશળતા પૂછી અને કહ્યું કે તમે દમયંતીની કથા કહેવામાં મેાટા પુણ્યશાલી છે, આપ મારા નિવાસ સ્થાને પધારા, કાંઈ પુરસ્કાર ગ્રહણ કરી, આ પ્રમાણે કહી ‘કુડા' તે બ્રાહ્મણને પેાતાના ઘેર લઈ આવ્યા, સૂપાક રસાઈ બનાવીને ભાજન કરાખ્યું. રાજા દ્રષિપણું પાસેથી પત્ર, સેાના મહેાર, આભરણ વિગેરે અપાવીને કુબડાએ બ્રાહ્મણને વિદ્યાયગિરિ આપી.