________________
સ : છઠ્ઠો
[ ૧૬૫
ચારે તરફ ખેતી પિતાના ઘર તરફના રસ્તે ચાલી, મેલાં વસ્ત્રોથી અંગને શેાભાવતી, છુટા વાળવાળી, પતિ વિરહથી પીડાયેલી, દરિદ્ર સ્ત્રીની સમાન, દમયતી મા માં જલ્દી જલ્દી ચાલવા લાગી, વિષવિદ્યાથી સર્પોની જેમ, સિંહને જોઇ હાથીની જેમ, અગ્નિ જ્વાલા સમાન દમયતીને જોઇ ઉપદ્રવ કરનારા જીવા ભાગવા લાગ્યા, થાડે દૂર ગયા બાદ તેણીએ એક મેાટા સાને જતા જોયા.
દમય ́તી તે સાના ભેગી થઈને નિશ્ચિત મને ચાલવા લાગી, પણું જંગલમાં જતા તે સાને ચારાએ ઘેરી લીધેા, મેાટા સાને ચારેએ લુંટવા માંડયા, તે વખતે દમય તીએ પેાતાના ચારિત્ર મળના પ્રભાવથી જોરથી હુંકાર' કર્યાં કે જેથી ચેારા ભાગી ગયા, સાથ પતિએ દમયંતીને કુલદેવતા માની ભક્તિભાવથી નમસ્કાર કર્યાં, પૂછ્યું કે ‘આપ એકલા આ નિર્જન વનમાં કેમ ફરો છે’ ? દમય ́તીએ બાંધવસમાન તે સા પતિને નલરાજાની વ્રુત ક્રીડાથી માંડીને જંગલમાં પેાતાના ત્યાગ કર્યા, ત્યાં સુધીની વાત કહી સંભળાવી, પેાતાનું રક્ષણ કરનાર અને નલપત્ની દમયંતીને સાવા પેાતાના તંબુમાં લઇ ગયા, સ્નાન, ભેાજન વિગેરેથી સાથે પતિએ દેવતાની જેમ દમયંતીની આરાધના કરી.
વર્ષાઋતુના આગમનના શુભ સંદેશા મયૂરાગે પેાતાના ટહુકારથી જગતને આપ્યા, જંગલમાં ચારે તર નાચતા મયૂરા ટહુકાર કરતા હતા, આકાશ નાર