________________
૧૨૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
છાંટવાથી ચિતાએ શાંત થઈ. આનદથી રામાંચિત બનેલા હેમાંગઢ રાજાએ અર્જુનને કહ્યું કે જેમ સૂર્યનો જન્મ જગતને પ્રકાશ આપવા માટે છે, તેમ આપના જેવા મહાનુભાવાનો જન્મ કેવળ પરાકારના માટે જ છે. આપે કરાડા જીવાને બચાવી, મેાટુ' પુણ્ય ઉપાર્જન કરેલુ છે, ઘણી વખત મેં આપની વીરતાની વાતે સાંભળી હતી, પરંતુ આજે મેં તેનો સાક્ષાત્કાર કર્યો છે. મારી પાસે બહુમૂલ્ય કેાઈ વસ્તુ નથી, કે જેના વડે હું આપના ઉપકારનો બદલેા આપી શકું, આપ મને આપનો સેવક અનાવવાની કૃપા કરશે, આ પ્રમાણે વિનયપૂર્વક નમસ્કાર કરીને હેમાંગદ રાજા અર્જુનને પેાતાની સાથે લઈ હિરણ્યપુર નગરમાં આબ્યા, ત્યાં નાગરીકાએ' આ પ્રભાવતીને લાવી બધાને મચાવનાર છે, તે પ્રમાણે વાત કરતાં અર્જુન તરફ ષ્ટિ રાખીને તેની પ્રશંસા કરતા હતા, પ્રભાવતી સહિત રાજાએ અર્જુનને રાજમહેલમાં લાવી સિ`હાસન ઉપર બિરાજમાન કરીને કહ્યુ કે અમારા પ્રાણ, લક્ષ્મી, રાજ્ય, વિગેરે આપવુ જ છે, આપ યથેચ્છ તેના ઉપયાગ કરી, અને અમને કૃતાર્થ કરે, તે વારે અર્જુને કહ્યું કે અસાધારણ સૌજન્યપૂર્ણ આપને મેળવી મે સ્વર્ગીય સુખનો અનુભવ કર્યો છે.
રાજાની સાથે વાતે ચાલતી હતી એટલામાં આકાશમાર્ગેથી મણિચૂડ વિદ્યાધર પણ ત્યાં આવી પહોંચ્યા, વિધિપૂર્વક નમસ્કાર કરીને મણિચૂડે કહ્યું કે પ્રભાવતી