________________
સ ઃ પમા] વાત
[૧૧
ખૂબ જ ક્રોધાયમાન થયા. આકાશમાગે અન ક્ષણવારમાં ત્યાં પહોંચ્યા, હેમાંગઢ રાજવી ત્યાં જ રાકાઈ ગયા.
થાડા ઘેાડેસ્વારા રાજાની પાસે આવીને ખેલ્યા રાજન્! આપ ખૂબ જ ભાગ્યશાળી છે, બહાર આવીને જુઓ, પ્રભાવતી દેવી ફુલાને વીણી રહ્યા છે. તેમના વચનથી ષિત રાજા જલદીથી બહાર આવીને પ્રભાવતીને ફુલ વીણતી જોઇ રાજાના અંતરમાં અવનીય આનંઢ થયા, તેની પાસે જઈ રાજા જ્યાં પ્રણયાલાપ કરે છે, ત્યાં જ એક ભયંકર સાપે પ્રભાવતીને ડંખ માર્યો, આ – પુત્ર, આ પુત્ર, મને સાપે ડંખ માર્યા છે. આ પ્રમાણે ખેલતી પ્રભાવતી મૂર્છા પામી, રાજાએ તરત જ ઝેર ઉતારનારા વૈદ્યો ખેલાવ્યા, વૈદ્યોએ આવીને ઉપચાર શરૂ કર્યા ત્યાં જ પ્રભાવતી મૃત્યુ પામી, દીપકના મુઝાવાથી જેમ 'ધકાર છવાઈ જાય છે તેમ રાજાના શાક ખૂબ જ વધી ગયા, રાજા પણ મૂતિ બની જમીન ઉપર ઢળી પડચેા, કેળના પાનથી હવા નાખતા સૈનિકા રાજાને શુદ્ધિમાં લાવ્યા, પ્રિયતમાને ખેાળામાં લઈ ને જંગલના જીવાને રડાવે તેવા ભયંકર વિલાપ રાજા કરવા માંડયા હૈ વિધાતા ! જો તને હેમાંગઢ ઉપર ક્રોધ છે, તે પહેલાં હેમાંગઢને કેમ મારતી નથી ? મને લાગે છે કે પ્રભાવતીની નજર સામે મને મારી નાખવાની તારામાં તાકાત જ નથી! માટે જ તે પહેલા મારી પ્રિયાને મારી નાખી છે.
ધ્રુવિ! જાગ, તે કઈ દિવસ માા અનાદર ક