________________
અઢી દ્વીપમાં વિચરતા એક સે સીત્તેર તીર્થકર ભગવાન,
(SSC
-
2
CD DAILY NEWS CONGS
તેની સમજ–જબુદ્દીપે ૩ર વિજય—ધાતકી અંડે પૂર્વ-પશ્ચિમ ૬૪ વિજય અને પુષ્પરાધે પૂર્વ-પશ્ચિમની ૬૪ વિજય મળી ૧૬ ૦ વિજય, પાંચ ભરત અને પાંચ ઐરાવતની મળી ૧૭૦ વિજય તેમાં દરેક વિજયે એક એક પ્રમાણે ગણતાં ૧૭૦
| તીર્થકર થયા તે અજિતનાથ સમયે હતા તે.