________________
આ સ્તંત્રતા પ્રાવથી મનુષ્યના વિના સમૂહ નાશ પામે છે, તેમને કદાપિ આપત્તિ પ્રાપ્ત થતી નથી, તથા સર્વ ઋદ્ધિઓ અને સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૧૦૧. श्रीवर्धमानशिष्येण, गणभृद्गौतमर्षिणा। ऋषिमपखवतामैतद्, भाषितं स्तोत्रमुत्तमम् ॥१०॥
શ્રી વર્ધમાન સ્વામીના શિષ્ય ગણધર ગૌતમ ઋષિએ આ રષિમંડળ નામનું ઉત્તમ સ્તોત્ર કહ્યું છે. ૧૦૨.
॥ इति श्री गौतमस्वामिकृतम् ऋषिमण्डलस्तोत्रं समामम् ॥
*
દy