________________
મોહ, ગોપવવા લાયક, અતિ દુર્લભ અને પાપ રહિત આ શ્રી મિડલ નામન સ્તવ તીર્થકરે જગતની રક્ષા માટે કહ્યો છે. ૮૫ रणे राजकुले वह्नौ, जले दुर्गे गजे हरौ । श्मशाने विपिने घोरे, स्मृतो रक्षति मानवम् ॥८६॥
આ સ્તવ સ્મરણ કરવાથી મનુષ્યને રણસંગ્રામમાં, રાજદ્વારમાં, અગ્નિમાં, જળમાં, દુગમાં, હાથીના ઉપદ્રવમાં, સિંહના ઉપદ્રવમાં, મશાનમાં અને ઘોર અરણ્યમાં રક્ષણ કરે છે ૮૬ राज्यभ्रष्टा निजं राज्यं, पदभ्रष्टा निजं पदम् । लक्ष्मीभ्रष्टा निजां लक्ष्मी, प्राप्नुवन्ति न संशयः ८७
રાજ્યથી ભ્રષ્ટ થયેલા પુરૂ પિતાનું રાજ્ય પામે છે, સ્થાનથી ભ્રષ્ટ થયેલા પુરૂષે પિતાના સ્થાનને પામે છે, અને લક્ષમીથી ભ્રષ્ટ થયેલા પુરૂષો પિતાની લક્ષ્મીને પામે છે તેમાં કાંઈ પણ સંશય નથી. ૮૭. भार्यार्थी लभते भार्या, सुतार्थी लभते सुतम् । ાિથ મતે વિદ્ય, નરક રમત્રતા | ૮૮ છે.
આ સ્તવનું માત્ર સ્મરણ કરવાથી જ ભાર્યાને અર્થી મનુષ્ય ભાર્યાને મેળવે છે, પુત્રને અર્થે પુત્રને મેળવે છે, અને વિદ્યાને અર્થી વિદ્યાને મેળવે છે. ૮૮. स्वर्णे रौप्ये पटे कांस्ये, लिखित्वा यस्तु पूजयेत् । तस्यैवाऽष्टमहासिद्धि-गैहे वसति शाश्वती ॥ ८९ ॥
જે મનુષ્ય આ ઋષિમંડળને સુવર્ણપાત્રમાં, રૂપાના પાત્રમાં,