________________
(૨૪) શાસ્ત્રમાં બતાવેલ વિધિ-નિષેધ કાયમને માટે સ્વીકા” હાલના અનિચ્છનીય વાતાવરણની શાંતિને માટે પટ્ટકરૂપે આ નિયમ કર્યા છે. કેઈ પણ સાધુ કે શ્રાવક આ નિયમથી વિરૂદ્ધ વશે નહિ અને બીજાને વિરૂદ્ધ વર્તવાનું કારણ આપશે નહિ એવી આશા રાખવામાં આવે છે.
વીર સંવત ૨૪૬૮ વિક્રમ સંવત ૧૯૦ ચિત્ર વદ ૬ ગુરૂવાર ઈસવીસન ૧૯૩૪ એપ્રિલ માસ તા. ૫ ગુરૂવાર
આ નવ વવૃધ ૧ વિજયનેમિસૂરિજી. ૬ વિજય વાસુરિજી. ૨ આનેમાગરજી.
૭ સિંહ સુરિજી. વિજયસિરિસૂરિજી.
૮ વિજયભૂપેદ્રસૂરિજી ૪ વિજયદાન સરિજી.
૯ મુનિ સાગરચંદ્ર. ૫ વિજયનીતિસૂરિજી.
અખિલ ભારતવષય જૈન શ્વેતાંબર મુનિ સંમેલને સવનુમતે “પટ્ટટરૂપે ” આ નિયમે ક્યાં છે, તે મને સુપ્રત કરેલ તેજ આ મેં “ અસલ પક” આજરોજ અમદાવાદની શેઠ આણંદજી કાયાણજની પેઢીને સેપે છે. વડા વળા-બાવાદ કસ્તુરભાઈ મણીભાઈ ૧-૪-જ ઈ
સંઘપતિ.
સમજી વાંચ્યું સરસ તે, વાંચી કરે વિચાર, સમજી વાંચી વિચારવું, તે સમજ્યાને સાર. સાર સાથે તેહ સરસ, બે વરતન વરતાય; લલિત વસ લેખે થયું, લાજો તે લેખાય.