________________
( ૨૪ર) ૨-એક સમુદાયને સાધુ બીજા સમુદાયમાં જાય, તો તેના ગુરૂ અથવા સમુદાયના વડીલની અનુમતિ સિવાય બીબ સમુદાયે રાખવે નહી, કેવલ અભ્યાસ કરાવી શકાય.
૩-જે સાધુને વડીલ કેઈ ન હોય તે સાધુને યોગ્ય દેખે તે બીજા સમુદાયવાળા રાખી શકે. (ઉપરની બન્નેય કલમે સાધ્વીજીને પણ લાગુ થઈ શકે છે.) | ઇ-બેથી ઓછા સાધુ અને ત્રણથી ઓછી સાધ્વીઓએ વિચરવું ચોગ્ય નથી.
કેવળ સાધ્વી તથા શ્રાવિકા સાથે સાધુએ વિહાર કરે નહિ, તેમજ કેવળ શ્રાવક સાથે સાધ્વીજીએ વિહાર કરે નહિ.
૧-તીય સંબંધી--તીર્થોના રક્ષણ તેમજ જીર્ણોદ્ધારાદિ માટે સાધુઓએ વિશેષ ઉપદેશ આપવો.
૨ તીર્થમાં સાધારણ ખાતાની વિશેષ વૃદ્ધિ થાય તે ઉપદેશ આપ. - ૩ તીના જીર્ણોદ્ધારાદિ કાર્ય કરનારાઓને મોલિક, પ્રાચીન શિલ્પકળા તથા શિલાલેખ આદિ હણાઈ ન જાય તેની પૂરતી સાવચેતી રાખવાને ઉપદેશ આપ.
૬ સાધુ સંસ્થામાં જ્ઞાનાદિકને પ્રચાર-૧ આગમને અવાસ સમુદાયના વડીલે અથવા તે તે આગમના જાણનાર મુનિએ સાધુને કરાવવું જોઈએ.
૨ સાધુઓની દર્શન શુદ્ધિ વધે તેવા પ્રયત્ન સમુદાયના વીલે કરાવવા જોઈએ.
ચારિત્ર ક્રિયામાં સાધુઓ તત્પર રહે તેની કાળજી વલે અવશય રાખવી જોઈએ.
૪ સર્વ સાધુઓને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ દરેક જાતને જ્ઞાનાભ્યાસ એક સ્થળે થઈ શકે એવી સંસ્થા, કાયમ થાય એ ઉપદેશ શ્રી સંઘને સાધુઓએ આપ ગ્ય છે.
૭ દેશના-સાધુએ શ્રોતા મિથ્યાત્વાદિ આશ્રવમાં ઉત્તેજિત ન થાય અને શ્રી વીતરાગ દેવાદિની શ્રદ્ધા તથા પાપની