________________
( ૨૦૬) ૧૬ નિમિત વેત્તા હતા. ૧૯ ઢાઢીયે ગાનારા હતા.
૧૬ રાજવૈદ્યો હતા. ૩૦૦૦૦૦૦૦ પાયદળ લશ્કર હતું તે ૧૮ જન વિસ્તામાં હતું. ૧૦૦૦૦૦૦૦૦ એટલા દરેક પ્રકારના કુલ વાહનો હતા.
૪૦૦૦૦૦ નાવ નાવડાં વહાણ વિગેરે હતા. પપપપપપપપપ આટલા સર્વ દિશાઓમાં રહેલા પ્લેને રણ
સંગ્રામમાં હણને પિતાને સંવત ચલાવ્યું.
રાજા કુમારપાળ. દેથળીને ધણી ત્રિભુવનપાળને કુમારપાળ, મહિપાળ અને કીતિપાળ ત્રણ પુત્રો હતા, સિદ્ધરાજને પુત્ર નહિ હોવાથી જેશીએને પૂછતાં કુમારપાળ ગાદીયે આવશે જણાવ્યું તેથી કુમારપાળને મારવા મારા મેકલ્યા, મારે પહેલા ત્રિભુવનપાળને મારી નાંખે.
કુમારપાળ પૂજારી થયા, ત્યાંથી પણ મારાની બીકથી નાઠા, રસ્તામાં ભીમસિંહ પટેલે કાંટાના ઉપાડા નીચે સંતાડ્યા ત્યાં બચ્ચા ને નાઠા, પાચ દેથળી આવ્યા ત્યાં પણ મારા આવ્યા, ત્યાં સનકુંભારે ભાડામાં સંતાડ્યા ત્યાંથી બચી નાઠા, રસ્તામાં ઘણા ભુખ્યા થયા ત્યાં એક શ્રીદેવીબાઈયે ભાત ખાવા આપ્યું, તે ખાઈ ખંભાત ગયા, ત્યાં શ્રી હેમાચાર્ય મહારાજ હતા ત્યાંના મંત્રી ઉદયન હતા, તેમણે ગુરૂશ્રીના કહેવાથી સારી બરદાસ કરી ત્યાં પણ મારા આવ્યા મહારાજે પુસ્તકના ભંડારમાં સંતાડ્યા ત્યાં પણ બચ્યા, ને નાશી દક્ષિણ ગયા ત્યાંથી માળવામાં ગયા, આ વખતે સિદ્ધરાજ ઘણા માંદા છે. તે સમાચારથી કુમારપાળ ગુજરાતમાં આવ્યા, સિદ્ધરાજનું મરણ અને કુમારપાળ રાજા થયા, પછી જે જે માણસોએ સહાય કરી હતી તે સર્વેને રાજ્યમાં નીમ્યા.
રાજ્યાભિષેક વખતે શ્રીદેવીના હાથે તીલક કરાવ્યું, એને ધોળકા ગામ ઈનામમાં આપ્યું, પિતાની સ્ત્રી પાળદેવીને પટરાણું કરી, ભીમસિંહને અંગરક્ષક કર્યો, સર્જનને સાત ગામને સુબ કર્યો, શિરીને લાટ દેશને હાકેમ કર્યો, કટુક વાણીયાને વડોદરા ઈનામમાં આપ્યું, ઉદયનને મંત્રી કર્યો તેમના પુત્ર વાલ્મટને નાયબ દિવાન કર્યો અને શ્રી હેમાચાર્ય મહારાજને ગુરૂ સ્થાપ્યા.