________________
( ૧૮૦ )
ઢગાલી બ્રહ્મણ જે, દશીનુ વજ્ર પહેરે,
પ્રાવારક ખીજા ગ્રંથે, કામળા વદાય છે; નવતક જીણું વસ્ત્ર, દુ:પ્રત્યુપેક્ષના ભેદ, છે પડિલેહી શકે, લલિત જણાય છે. ॥ ૨ ॥ સાધુને પાત્રા લાકડા, તુંબડા ને માટી એ ત્રણ જાતનાજ વપરાય ( ધાતુના નહી ) તે આચારાંગ, આધનિયું ક્તિમાં કહેલ છે. સાધુ–ગૃહસ્થના ઘેર વસ્ત્ર, પાત્ર મુકે નહી, તે આચારાંગ, ઉત્તરાધ્યયનમાં કહેલ છે.
સાધુ–ગૃહસ્થના ભરાંસે પીઢ ફલદિ ઉપકરણ સુકી ૧૦૦ હાથ ઉપરાંત ગેાચરી જાય નહિ, તે ઉત્તરાધ્યયન તથા આચારાંગમાં કહ્યું છે.
સાધુ–ત્રણ પડ ઉપરાંત આઢે નહિ, ને એ પડથી વધારે પાથરે નહિ, તે આચારાંગમાં ક્યું છે.
સાધુ–ગૃહસ્થના પૈસા એકઠા કરી વૈરાગીને દીક્ષા આપે નહી, તે આચારાંગ તથા ઉત્તરાધ્યયનના ૩૫મા અધ્યયનમાં કહ્યું છે. સાધુ–રસ્તે ચાલતાં પછેડી લેાખડીએ માથુ ઢાંકે, નહી તેા દોષ લાગે તે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનના ખીજા અધ્યયને કહ્યું છે.
સાધુ–શીંગડી પાછણા દેવરાવે નહી, તે ઉત્તરાધ્યયન તથા નિશિથસૂત્રમાં કહ્યું છે.
સાધુનારાયણ તેલ, વિસગ, ગંધ પાત્ર રાત્રે રાખે નહી, તે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનમાં કહ્યુ છે.
સાધુ–એકલી ત્રણ સ્ત્રી તથા ત્રણ સાધ્વી પાસે પુરૂષ વિના વ્યાખ્યાન કરે નહી, તે ઉત્તરાધ્યયનમાં કહ્યું છે.
સાધુ સાધ્વી—કથા, ચાપાઇ, ચિરત્ર, શૃગાર રૂપ કથા કહે નહી, તે પ્રશ્નવ્યાકરણ તથા ઉત્તરોધ્યયનમાં કહ્યુ છે.
સાધુ–ગૃહસ્થના ઘેર બેશી વ્યાખ્યાન આપે નહી, તે સૂયગડાંગમાં ને દશવૈકાલિકમાં કહ્યું છે.
સાધુ–પડિહારૂ ભાંડા પગરણ ન લેવે, ભગવે નહી, તે સૂર્યગડાંગમાં કહ્યુ છે,