________________
( ૧૬૯ ). એકસોને આઠ ગ્રંથ– શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ પણ શ્રી સંઘના તથા જનસમુદાયના લાભાર્થે ઉપયોગી એવા એકસોને આઠ (૧૦૮) ગ્રંથની રચના કરી છે, ધન્ય છે આવા ઉપકારી મહાત્માઓને. પિરસી સાઢારસી પુરિમુદ્ર પ્રમાણ–
અંગ છાયાયે માપ
થા. ભા. આ કા. મા. પો. મા. શા. ૨. વૈ. જે. અ. પિરસી, પગ
અગી. ૨--૮૩ ૩-૪૩-૮૪ ૩-૮૩-૪૩ ૨-૦ર-ર સાઢપારસી પગથી.
પારસી પ્રમાણ
મનહર છંદ. સ્વ શરીર છાયા જ્યારે, બે પગલાં થાય ત્યારે,
અશાડ માસમાં ત્યારે, પારસી મનાય છે. પોષ માસે ચાર પગ, હાવાથી પિરસી કહી;
ચૈત્ર તથા આસો માસે, તી પગે ગણાય છે. આ પિરસી પ્રમાણમાં, સાદી આંગળ એક;
પમ્મીએ બે આંગળની, વૃદ્ધિ હાની થાય છે એમ એક માસે ચાર, આંગળની વૃદ્ધિ હાની,
જેમ જ્યાં સંભવે તેમ, લલિત કરાય છે; સાઢ પિરસીને પુરિમુદ્ર પ્રમાણ.
મનહર છંદ. શ્રાવણમાં ચાર પગ, ત્યાંથી અનુક્રમ માસે;
એકેક પગ વૃદ્ધિ, પિષે નવ થાય છે. ૨૨