________________
( ૧૫ ). ચરણ સિત્તરી.
મનહર છંદ. પંચ મહાવ્રત પાળે દશ વિધ યતિ ધર્મ,
સત્તર ભેદે સંયમ પાળવા પ્રકારતે; વૈયાવચ દશ વિધ બ્રા ગોપો નવ ભેદ,
જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણનેજ કારતે; તપ તપો ભેદ બાર કૂર કર્મ કરે ઠાર,
નિગ્રહ કષાય ચાર દુઃખને નિવારતે; ચરણ સિત્તરી કાર ઊર ધરી એને સાર, ભાગે ભવ ભાર ધ્યાને લલિત તું ધારતે. છે ૧
કરણ સિત્તરી.
મનહર છંદ. પિંડ વિશુદ્ધિ છે ચાર પંચ સમિતિયે પ્યાર,
ભાવે સુભાવના બાર ભાગે ભવ ભારતે; બાર પડિમાને ધાર સાધુની જે સુખકાર,
પંચેંદ્રિ નિગ્રહે પાર સદાયે સંભારતે; પડિલેહણ પચીશ ગુપ્તિ ત્રણ ગોપી હીસ,
અભિગ્રહો ચાર નીશ દશ દીલ ધાર તે; કરણ સિરી સાર કહા જે લલિત કાર,
પિચાવતે ભવ પાર સેવીને સુધારતે. તે ૧ - ચારિત્ર ગુણ સ્તવનાયે વીશસ્થાનક.
પૂજાની અગીયારમી ઢાળ. દહે–રત્નત્રય વિણું સાધના, નિષ્ફળ કહી સદીવ,
ભાવ રયણનું નિધાન છે, જય જય સંયમ જીવ. - અજિત જિjદશું પ્રીતડી–એ દેશી. ચારિત્રપદ શુભ ચિત્ત વસ્યું, જેહ સઘળા હે નયને ઉદ્ધાર; આઠ કરમ ચય રિક્ત કરે, નિરૂતે હે ચારિત્ર ઉદાર. ચા. ૧ ચારિત્ર મેહ અભાવથી, દેશ સંયમ હે સર્વ સંયમ થાય; આ કષાય મિટાવીને, દેશ વિરતિ હો મનમાં ઠહરાય. ચા. ૨