________________
( ૧૦ ) સમકિતદષ્ટિ–સમક્તિ દદિ જે જીવ તે, કરે કુટુંબ સંભાળ,
આપ અંતર ન્યારે રહે, ધાવ ખેલાવે બાળ. સમકેતિ દાહક-દેવ દ્રવ્યનાશ મુનિઘાત, શિસ્ત્ર વદનાર,
સાધ્વી ચતુર્થવ્રત ભંજક, સમક્તિ દાહક ચાર. સમતિ હેય-ઉદ્યમ અને પૂર્વકૃત કર્મ, ભવિતવ્યતા સ્વભાવ
કાળ પાંચે સિદ્ધિ માને, તેને સમક્તિ સાવ.
એ પાંચે કારણેનું જુદુ જુદુ કાર્ય. ઊધમ–માતાપિતાના ઊદ્યમથી રૂધિરવીર્યનું મળવું તે. કર્મ–પૂર્વકૃત કર્મો કરી તેમાં જીવનું આવવું તે.
ભવિતવ્યતા–જીવના સારા ટાકર્માનુસાર સુખદુઃખના હેતુરૂપ પ્રતિક્ષણે વસ્તુનું મળવું તે.
સ્વભાવ-જીવમાં પશુ મનુષ્યાદિને સ્વભાવ ઉત્પન્ન થે તે. કાળ-કાળે કરી સર્વે અવસ્થા પામે છે, એમ સર્વે જીવ આશ્રયી જાણવું.
એક કારણે કામ બને નહીં તેવી ખરી માન્યતા હોય તેને સમકિતિ કહેવાય.
પ્રસંગે મિથ્યાત્વની સમજ
આ દશ મિથ્યાત્વ,
મનહર છંદ. ધર્મને અધર્મ અને, અધર્મને ધર્મ કહે,
ધર્મ કે અધર્મ શું તે અગત્યે અજાણ છે માર્ગને ઊન્માર્ગ એમ, ઊન્માર્ગને માર્ગ માને,
સાધુને અસાધુ તેમ, અસાધુ સુજાણ છે; જીવને અજીવ જાણે, અજીવને જીવ એમ,
મૂર્તિને અમૂર્ત માને, અમૂતે કયાં ભાન છે, દશ આ મિથ્યાત્વ દાખ્યાં, સમજી લલિત છોડ,
સંસારના ફેરે મોટી, મિથ્યા હેકાણ છે છ મિથ્યાત્વ લોકિક દેવગુરુ પર્વગત, તી લેકેર નામ;
( મિથ્યાત્વ છ છ સદા, સમજી સાર તમામ. પાંચમિથ્યાત્વ-અભિ અને અનભિગ્રહીન, અભિનિવેશીક જાણ
સંશયિક અનાગિકે, મિથ્યાત્વ પાંચ માન.'