________________
( ૧૫૮)
સડસઠ બેલ. ચારસદહણ-સેવા તત્વજ્ઞ જ્ઞાનીની, કુગુરૂ સંગ નિવાર;
મિથ્યામતી સંગત તજે, સાધ સદણા ચાર. ત્રણ લિંગ–સર્વ સ્થાને ઉચિત કરે, ગુણ ગુણશું પ્રેમ,
જિન ધર્મ વિષે પ્રીતી વધુ, નિર્ગુણીપે સમ તેમ. દવ વિનય–અહીં સિદ્ધ ચૈત્ય કૃતને, યતીધર્મ સાધુ સૂરિ
પાઠક સંઘ સમકિતને, ભાવ વિનય તે ભૂરિ. ત્રણ ૯ શુદ્ધિ મન શુદ્ધિને વચને શુદ્ધિ, કાય શુદ્ધિને કાર;
૦ ૦ શુદ્ધિ ત્રણ તેમ સાચવો, સડસઠ બેલે સાર. પાંચ દુષણ–શંકા કાંક્ષા ફળ સંદેહ, મિથ્યાત્વ લાઘાસંગ
દુષણ પંચ દૂરે કરે; શુદ્ધ સમકિત પ્રસંગ. આઠ પ્રભાવક-ગીતાર્થને ધર્મબોધક, સંવાદે શિરદાર
નિમિતકને તપસી વળી, મંત્ર વિદ્યા સંસાર. સિદ્ધિસંપન્ન સાચા સહી, કવિતા છેષ્ટ કરનાર;
પ્રભાવક તે પ્રવચનના, આઠે ઉત્તમ ધાર. પાંચ ભૂષણ-શાસન સેવ પ્રભાવના, તીર્થસેવ ધમ ટેક;
સુદેવ ગુરુ ભક્તિ ભાવના, ભૂષણ ભા નેક. પાંચ લક્ષણ–ઉપશમ સવેગ નિર્વેદ, અનુકંપા આસ્તિક,
લક્ષણ પાંચ લે લક્ષમાં, શેભે સમતિ ઠીક છે યતના–પરતીર્થ વંદન નમસ્કાર, કુપાત્રદે વારવાર.
આલાપન સંલાપના, છ યતના સ્વીકાર. છે આગોરી રાજાભિ ગણાભિ બાલા, દેવાભિ ગ ચાર
પ્રતિપીડા ગુરૂ નિગ્રહે, છ આગાર સંભાર. છ ભાવના–ધર્મમૂળ ધર્મપૂર દ્વાર, ધર્મ પાયે આધાર;
ભાજનનિધિ સમક્તિ, ધર્મ ભાવના ધાર. સ્થાન–જીવ છે જીવ નીત્ય છે, કરતા જોક્તા તત્ર,
મેક્ષ છે મેક્ષ ઉપાય છે, જ્ઞાન દર્શન ચારિત્ર.
નિશ્ચયને વ્યવહાર સમકિત. સમક્તિના બે સુદેવ સુગુરૂ ધર્મશ્રદ્ધા, એ જાણે વ્યવહાર
પ્રકાર–આત્મસ્વરૂપે એકતા, નિશ્ચય સમક્તિ ધાર.