________________
( ૧૫૩)
બાવન વસ્તુ સંખ્યા. વિનય પ્રભાવ—વિનય વૈરીને વશ કરે, વિનયથી વાધે મામ,
વિનય કર્યો કામણ કર્યું, વિનય વિશે આરામ, બાવન પ્રકાર–તજ આશાતન તેરની, ભક્તિ કીરત બહુમાન;
બને બાવન ચ ગુણે, વિનય વાત પ્રમાણ તે વિનયને ખુલાસે–૧ તીર્થકર, ૨ સાધુ, ૩ કુલ, ૪ રણ, ૫ સંઘ, ૬ ક્રિયા, ૭ ધર્મ, ૮ જ્ઞાન, ૯ જ્ઞાની, ૧૦ સૂરિ, ૧૬ સ્થવિર, ૧૨ પાઠક, ૧૩ ગણું-–આ તેરની આશાતના નિવારી, ભકિ, કરતિ, અને બહુમાન કરે બાવન પ્રકાર થાય. વિનય ગુણ સ્તવનાયે દશવૈકાલિકની.
સઝાય ઢાળ નવમી.
શત્રુંજય જઈએ લાલન–એ દેશી. વિનય કરજો ચેલા, વિનય. શ્રીગુરૂ આણા શીશ ધરજે. ચેલા. એ ટેક. કોધી માની ને પમાદી,
વિનય ન શિખે વળી વિષવાદી, ચેક વિનય રહિત આશાતના કરતાં, બહુ ભવ ભટકે દુર્ગતિ ફરતાં.
ચેટ દુલ ૧ અગ્નિ સર્પ વિષ જિમ નવિ મારે,
ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે, ચેટ અo અવિનયે દૂઃખિયે બહુ સંસારી,
અવિનયી મુક્તિને નહિ અધિકારી. ૨૦ ના ૨૧ કહ્યા કાનની કુતરી જેમ,
હાંકી કાઢે અવિનયી તેમ. ચેટ અ • વિનયે કૃત તપ વળી આચાર,
કહીયે સમાધીનાં ઠામ એ ચાર. એ. ઠા. ૩ વળી ચાર ચાર ભેદ એકેક,
સમજે ગુરૂ મુખથી સુવિવેક, ચે. સુત્ર તે ચારેમાં વિનય છે પહેલ,
ધર્મ વિનય વિણ ભાખે તે ઘેલો. ચેટ ભા. ૪
૨૦ :