________________
(૧૩) ઓગણત્રીસ પ્રકારના પાસસ્થા-પાસસ્થા પાંચ પ્રકારના હાં છે, પણ તેના ૨૯ ભેદ પણ છે, તે અન્યગ્રંથેથી વા-ગીતાથિી જાણવા પાપ કરાવે.
ત્રીશ વસ્તુની સંખ્યા આ દુષમ કાલે પાંચમા આરાના ભાવ
મનહર છંદ. નગર તે ગામ થશે ગામ શમશાન તુલ્ય,
રાજા યમ જેવા દાસે કુટુંબી તે જાણીયે, પ્રધાનાદિ લાંચીયા ને સુખી તે નિર્લજજ થશે,
કેટલીક કુળવંતી વેશ્યા જયું પ્રમાણીયે; પુત્ર તે સ્વછંદચારી શિષ્ય ગુરૂ પ્રત્યેનીક,
દુધ પુરૂષ સુખી સંપત્તિ સન્માનીયે, સાજન દુઃખીયા અને અ૯પઋદ્ધિ અપમાન,
દેશે પરચક દુ:ખ દુકાળી રેઠાણીયે પૃથ્વી દુષ્ટ સ ત્રાકુલ વિપ્ર અવાધ્યાય લુબ્ધ,
શ્રમણ મહાત્મા ગુરૂ કુલવાસ ત્યાગીયા; પતિ મધમી તેમ દુર કષાયે રેલ,
સમકિતિ દેવ દે અલ્પ બળ ભાગીયા; મિચ્છાદષ્ટિ દેવ તે તે બહુજ બળિયા થશે,
મનુષ્ય દેવ દર્શને અધિક અભાગીયા, વિલા મંત્ર ઔષધને પ્રભા અહ૫ ને ગેરસ,
કપૂર સાકર આદિ વર્ણમાં વિશ્વાગીયા પાર બળ ધન આયુરીન માસકપ ક્ષેત્ર નહી,
અગિયાર પડિમાના શ્રાદ્ધ ધર્મો વારીયા સુરિ શિષ્યને સમ્યક શ્રુત ભણાવશે નહી,
શિષ્ય પણ કષાય ને મંદબુદ્ધિ ધારીયા, મુંડ વધુ શુદ્ધ વ૫ સુરિ આપ સામાચારી,
નિજ પ્રશંસા નિંદક ઉસૂત્ર ઉચ્ચારીયા, મહેચ્છનું રાજ બળી આર્યદેશ અલ્પ બળી,
કપિનિયંતિના ભાવ લલિતે ઉતારીયા, ૩