________________
૩ આઘાડ મજજે ઉચ્ચારે પાસ માણકિયા, ૪ આઘાડે મજજે પાસવણે અણહિયાસે. ૫ આઘાડે રે ઉગારે પાસવણે અણહિયાસે.
૬ આવાડે ઘરે પાસવણે અણહિયાસે. બીજા છ માંડલામાં અણુહિયાસેને બદલે અહિયાસે કહેવું ત્યારપછી બીજા બાર માંડલામાં આઘાડે ને બદલે અણાવાડ કહેવું, બાકી સર્વે ઉપર પ્રમાણે કહેવું.
ચારિત્ર પાળકે સદાય ૨૪ બાલ -પાળવા-૧ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ પાળવી, ૨ દેવગુરૂની આથોના ટાળવી, ૩ શીત ઉષ્ણતા સહેવી, ૪ એકાંતમાં રહેવું, ૫ ઊઘાડે પગે ચાલવું, ૬ લેચ કરાવ, ૭ હમેશાં એકલત કરવું, ૮ ભૂમિશયન કરવું, ૯ આંબિલને તપ કરે, ૧૦ મહાહન તપ કરે, ૧ બાવીશ પરીસહ સહેવા, ૧૨ રાત્રિયે ચતુર્વિધ આહાર ત્યાગ કરે, ૧૩ પ્રમાનો ત્યાગ કરે, ૧૪ અપ્રતિબદ્ધ વિહાર કર, ૧૫ પ્રાસુક આહારપાણી પરઘર વહેરવા જવું, ૧૬ અસમંજસ વાણી બોલવી નહિ, ૧૭ લેકેના? વચને સહન કરવા, ૧૮ એક ઠેકાણે રહેવું નહિં, ૧૯ ક્ષમા ધારણ કરવી, ૨૦ બે વાર પડિલેહણ કરવી, ૨૫ ગુરૂના વચન સહન કરવા ૨૨ હંમેશાં સિદ્ધાંત ભણવા, ૨૩ ગુરૂકુળ પાસે રહેવું, ૨૪ પંચ મહાવ્રત પાળવા.
પચીશ વસ્તુની સંખ્યા. ' સિદ્ધાંત ભણે અને બીજાને ભણાવે તે
ઉપાધ્યાયના ૨૫ ગુણ અંગ અગિયાર ઉપાંગ બાર, બેઉ તે ચરણ કરણ . પાઠક 1 ગુણ પચીસનું, સાચું કરજે શરણ ઉપાધ્યાયની-૧૦ઉપમા સોળ આંકમાં જણાવી ગયા છીએ. ઉપાધ્યાય ગુણ સ્તવના વીશ સ્થાનક
૫દપૂજા છઠી-હાલ - દહે--બે સૂક્ષમ વિણ જીવને, ન હેય તતવ પ્રતીત
ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત.