________________
(૧૧૦) ગુરૂને પૂછયા વિના ચાલવું, ૩ કયાં પુજે ને ક્યાં પગ માંડવા, ૪ મયાર્દાથી અધિક પાટપાટલા રાખવા, ૫ ગુરૂના સાચું બોલવું, ૬ બહુશ્રુતનો ઘાત ચિંતવે, ૭ મેટાના સામું બોલવું, ૮ વારંવાર કોધ કર, ૯ ગુણવંતના પાછળ અવગુણુ બેલવા, ૧૦ નિશ્ચય વચન બોલવા, ૧૧ કલેશ ઉત્પન્ન કર, ૧૨ શાંત થયેલા કલેશને ફેર જગાવો, ૧૩ અકાળે સકાય ધ્યાન કરવું, ૧૪ સચિત્ત ઉપર પંજ્યા-પ્રમાર્યા વિના બેસવું–ઉઠવું, ૧૫ પહાર રાત્રિ ગયા પછી લાંબે સ્વરે બોલવું, ૧૬ વારંવાર તીર્થોમાં કલેશ કર ને સર્વ પ્રાણુઓના ઘાત ચિંતવે, ૧૭ સભ્ય બોલવું, ૧૮ છકાય જીવોને હણવા, ૧૯ સવારને આહાર સાંજ સુધી ખાવા, ૨૦ આહાર દોષિલે કરે. દીક્ષા અયોગ્ય સ્ત્રી–અઢાર પ્રકાર પુરૂષપે, સગર્ભા શિશુ માય;
વીશ વનતા જાતિને, દીક્ષા નહિ દેવાય. તેને ખુલાસે –જે આગળ ૧૮દોષ પુરૂષના કહ્યા, તેવાજ અઢાર દેષને ધરનાર સ્ત્રીના અઢાર અને ગર્ભવતી ને બાળકની માએ વિશ સ્રોજાતિને દીક્ષા આપવી નહીં.
એકવીશ વસ્તુની સંખ્યા. એકવીશ પ્રકારનું પ્રાસુક પાણી.
મનહર છંદ લોટ મસળ્યાનું પાણું તીલ ચેખા ધોયણનું,
તલનું અચિત્ત તેમ કુકશા ધાવણ છે; જવ છાશ સુરમાનું શુદ્ધ ઉકાળેલું પાણું,
કેરી ને આંબલી કેરા છેતરાનું પણ છે, કઠ બીજેરાનું કહ્યું દ્રાક્ષ ને દાઢમતણું,
ખજુર શ્રીફળ પાણી કેરનું ધાવણ છે; બેર આંબળા ધેયણ વિતષ વસ્તુના સર્વે,
પ્રાસુક પાણી લલિત એકવીશ ગણુ છે. ૧ અલવિત્યાં જાય-એકવીશ ડેવે અવિ, કિરિયા કરવે જાય;
અંતર અ૫ નહિ ભાવના પાછે તે પટકાય.