________________
(૧૧૦) કાય સંબંધી-પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાયના ચાર વનસ્પતિ–અઝબીજ, મૂળબીજ, સ્કંધબીજ, પર્વવીજ ચાર
દેવતા–ચારે નીકાયના દેવતાની એકજ નારકી–સાતે નારકીને એકજ જીવ આમ આ અઢારે ભાવરાશીમાંજ રોળાયા કરે છે.
સાધુના અઢાર પ્રકારના આચાર-૧ દયા, ૨ સત્ય, ૩ અચૌર્ય, ૪ બ્રહ્મચર્ય, ૫ અપરિગ્રહ, ૬ પૃથ્વીકાયદયા, ૭ અપકાય. દયા, ૮ તેઉકાયદયા, ૯ વાઉકાયદયા, ૧૦ વનસ્પતિકાયદયા, ૧૧ ત્રસકાયદયા, ૧૨ રાત્રિભેજનત્યાગ, ૧૩ અકલ્પનીય વસ્તુત્યાગ, ૧૪ ગૃહસ્થનું ભાજનત્યાગ, ૧૫ ગૃહસ્થને ઘર વસવું ત્યાગ, ૧૬ પલંગ તલાઈ ત્યાગ, ૧૭ સ્નાનત્યાગ, ૧૮ શરીરશોભાત્યાગ.
અઢાર શાખા આ અઢાર શાખા–વિજય હંસ સાગર અને, સૌભાગ્યે ગણ ચાર,
- ઉદય સુંદરને વિમળ, રાજ સોમ નવ ધાર;
ધર્મ રતન ને રૂચિ કહી, નંદ ચંદ્ર ને વર્ધન,
હર્ષે કીર્તિ ને કુશળની, અઢાર શાખા ગણું તેરાપંથ-વિક્રમ સંવત ૧૮૧૮ માં સ્થાનકવાસી રઘુનાથજીના ચેલા ખિમજીએ કાઢયે.
અઢાર હજાર શીલાંગરથ વર્ણન. गाथा-करणाइ तिन्नि जोगा, मणमाईणी हवंति करणाई।
કાહારાજા, ૨૩ સોયા દંતિના પંવ ? . भोमाई नव जीवा, अजीवकाओ अ समणधम्मो अ।
खंताइ दस पयारो, एवं ठिई भावणा एसा ॥ २ ॥ ભાવાર્થ-ત્રણ કરવું, (કરવું, કરાવવું, અનુમોદવું) ત્રણ ગ, (મન, વચન, કાય) ચાર સંજ્ઞા, (આહાર, ભથ, મિથુન અને પરિગ્રહ) અને શ્રોત્રાદિ પાંચ ઇંદ્રિયે. ૧
પૃથ્વીકાયાદિ નવ પ્રકારના જીવ અને અવકાય મળી દશ; ક્ષમાદિ દશ પ્રકારે યતિધર્મ, એની ભાવના આ પ્રમાણે જાણવી (જે સાથેના કોઠામાં છે.) ૨