________________
( ૮૩ )
ડૅલ્લા માત્ર નહિ' કરવાના——તેર સ્થાન છે. તે તેર વસ્તુ સંગ્રહમાં જણાવેલ છે ત્યાંથી જોઇ લેવું. અમૃતના ઘુટડા.
હું વીર પરમાત્મા ! મેાક્ષ માર્ગના વહન કરનારા તરીકે, સાથ વાહ તરીકે) જેને તં પૂર્વે મૂકયા હતા, (સ્થાાપત કર્યા હતા.) તે કલિકાલમાં તારી ગેરહાજરીમાં, તારા શાસનમાં મોટા લુટારા થઇ પડયા છે. તેઓ યતિ (સાધુભિક્ષુ.) તું નામ ધારણ કરીને, અલ્પ બુદ્ધિવાળા પ્રાણીયાની પુન્યલક્ષ્મીચારીલે દે અમારે તે હવે થ્રુ પાકાર કરવા, ધણી વગરનું રાજ્ય ડા ત્યાં કાટવાળ પણ શું ચાર નથી થતા.
હે મુનિ ! તારા ત્રિકરણ યાગ વિશુદ્ધનથી, છતાં પણ લેાકા તારા આદરસત્કાર કરે, તને નમસ્કાર કરે, અથવા તારી પૂજા સેવા કરે, ત્યારે હૈ મૂઢ! તું શા માટે સતાષ માને છે, આ સંસારસમુદ્રમાં પડતાં તને આધાર ફક્ત ખેાધીવૃક્ષના જ છે, તે ઝાડને કાપી નાંખવામાં, નમસ્કારાદિથી થતા સતાષાદ્ધિ પ્રમાદ, ( લાકસત્કાર વિગેરે.) ને કુહાડા બનાવે છે—
હે મુનિ ! આ લેાકેા તારા ગુણેાને આશ્રયીને તને નમે છે, અને ઊપષિ, ઊપાશ્રય, આહાર અને શિષ્યા તને આપે છે, હવે જો ગુણ વગર ઋષિ (યાત-સાધુ)ના વેશ તું ધારણ કરતા હાઇશ તા ઠંગના જેવી તારી ગતિ થશે
હે મુનિ ! તુ હમેશાં દિવસ અને રાતમાં થઇ નવ વાર, કરેમિભતેના પાઠ ભણતાં ખાલે છે કે, હું સાવદ્ય કામ નહીકરૂ અને પાછા વારંવાર તેજ કામ કર્યાં કરે છે, આ સાવદ્ય ક કરી તું ખાટું ખેલનાર થવાથી, પ્રભુને પણ છેતરનાર છે, અને તે પાપના ભારથી ભારે થયેલા. તારે માટે નરકજ એમ હું ધારૂં છુ.
હું મુનિ ! તારામાં નથી કાઇ ખાસ સિદ્ધિ કે નથી ઉત્તમ પ્રકારના ક્રિયા ચાગ તપસ્યા કે જ્ઞાન, છતાં પણ અહંકારથી કદના પામેલા, પ્રસિદ્ધિ પામવાની ઇચ્છાથી હું અધમ ! તું પરિતાપ શા માટે કરે છે–
હું મુનિ ! તું ગુણુ વિનાના છે, છતાં પણ લેાકેા તરફથી વંદન, સ્તુતિ આહાર પાણીનું ગ્રહણ વિગેરે ખુશી થઈને