________________
( $6)
છઠ્ઠો રાહગુપ્ત—તે વીર નિર્વાણુ પછી ૫૪૪ વર્ષે ગુપ્તસૂરિના શિષ્ય થયા. તેણે પરિવ્રાજકના વિવાદમાં નાજીવની પ્રરૂપણા કરી તિરાશીક મત થાખ્યા, તેની માી નહિ માગવાથી ગુરૂએ કાઢી મૂકયા. પછી તે વિશેષિક મતધારી થયે.
સાતમા ગાષ્ટામહિલ—તે વીર નિર્વાણુ પછી ૫૮૪ વર્ષ થયે. તે આરક્ષિતસુ સુરિના શિષ્ય થાય. તે અહ સ્પષ્ટ કવાદી થયા, એટલે કર્મ જે છે તે આત્માના પ્રદેશ સાથે ( અખદ્ધ કે સ્પષ્ટ ) મળ્યા નથી, પણ સર્પ કંચુકીવત્ ક્સ માત્ર છે. એવી પ્રરૂપણા કરી, તેને આચાયે સમજાવ્યા છતાં ન માનવાથી સ ંઘે અને આચાર્યે તેના બહિષ્કાર કર્યો.
આ પ્રમાણે સાત નિન્હેવાનું વર્ણન કર્યું, તે સવે જિનેશ્વરના સ્વપ વચનના ઉત્થાપક હતા. હવે ભગવાનના ઘણા વચનના ઉત્ય પઢ દિગ ંબર મત કાઢનારનું સ્વરૂપ કહી બતાવે છે.
આઠમા શિવભૂતિ-( સહસમક્ષ )–તે મહાવીર નિર્વાણુ પછી ૬૦૯ વર્ષ થયા. તે કૃષ્ણસૂરિના સ્વયમેવ કપડાં પહેરી લીધેલ શિષ્ય થયા. ગુરૂએ એ પ્રકારે જિનકલ્પની વ્યાખ્યા કરી, ત્યાં તેને પશ્ર્વિતના સર્વથા ત્યાગ કરવા તે શ્રેષ્ઠ છે, એમ કહી ગબર મત અંગીકાર કર્યો. તેની વિશેષ હકીકત ઉતરાધ્યયન આર્દિક ગ્રંથાથી જાણી લેવી. ત્યાં વિસ્તારે સમજાવી છે.
તે સિવાય પણ બીજા મૂર્તિ ઉત્થાપક આદિ ઉત્સૂત્રપ્રરૂપક નિન્હવા છે, તે ગીતારથ પુરૂષાથી સમજી જાણી લેવા. તેમ આ સર્વની વિસ્તારે હકીકત પણ ઉત્તરાધ્યયનાદિક ખીજા ગ્રંથાથી જાણી લેધી. ઈતિનિન્હેવ.
નવ વસ્તુની સ ંખ્યા,
નવકારે નર્ક ટળે—નરક ટળે નવ લાખથી, નિરમળ ગણુ નવકાર, ભાવ ભલાને ભેળવે, પમાય લવના પાર્. શીલની નવ વાડ વર્ણન.
૧ પશુ, નપુંસક અને આ રહિત સ્થાનકે રહેવુ. ૨ મીની ક્યા વાર્તા સરામે કરવી નહિં.