________________
આ આઠ અલવી-સંગમાં કાલ કસાઈ ને, કહી કપીલા નાર,
અંગારમર્દન આચાર્ય, જીવ પ્રરૂપનાર, પાંચમો મુનિ પાલકને, કૃષ્ણસુત નામે પાલ.
ઉદાયીઘાતક વિનયરત્ન, અભવી આઠ નિહાલ.
પ્રસંગે ભાવિ અભવિ ખુલાસે. અભવિ ન પામે–સલાકી અનુત્તરવાસી, ત્રાયતિંશક જાણ;
ચોદપૂર્વી ઇંદ્રપણું, ને જિન વાર્ષિકદાન. દિક્ષા તીર્થકર કહી, શાસનદેવી યક્ષ
અભવી એ પામે નહિ, શા શાખ પ્રત્યક્ષ. ભાવિની ઓળખ-ભવ્ય અભવ્ય જીવ લક્ષણે, સમજા એ સાર;
હું ભવ્ય વા અભવ્ય છું તે, ભવિને થાય વિચાર, અવિને બેધ–વિના બેધ્યા જીવથી, અભવીના અવધાર;
અનંતગુણ મોક્ષે ગયાં, નયચકે નિરધાર.
પીંગળના આઠ ગણું આ આઠ ગણું–મગણ નગણ અને યગણું, ભગણ સગણુથી ભેલ,
તગણુ જગણ મળી રગણ, કર કવિતા રસરેલ. આડે ગણુના લઘુ ગુરૂની સમજ.
મનહર છંદ. મગણમાં ત્રણ ગુરૂ, નગણમાં લઘુ ત્રણ,
લઘુ ગુરૂ ગુરૂ એમ યુગણમાં આવે છે; ગુરુ લઘુ લઘુ ગણ ભાળીયે તે ભગણમાં,
સગણમાં લઘુ લઘુ ગુરૂ એક ગાવે છે; ગુરૂ શૂરૂ લઘુ એક તગણમાં આવે તેમ,
લઘુ ગુરુ લઘુ તે તે જ ગણુમાં જાવે છે; ગુરુ લઘુ ગુરૂ રોજ રગણમાં આવી રહે.
પીંગળે લાલત ગણું આઠે એમ લાગે છે કે ૧ લઘુ ગુરૂ પદ-સારંગી ભજન ગવાવી ભેજન ગમતા ખાય;
સંસાર અપાર આથડે, એના નહિ ઉપાય, ૧પાલક, ૨ પાલક, ૭ નામના સાધ.