________________
( ૮ ) છે અનંતા– સિધ્ધ સિધ્યા ને સિદ્ધશે નિત વન જાત,
કાળદ્ધિ પુદ્ગલ પ્રમાણુ આ, કાકાશ છે સ્માત. મરણને ભય- તીર્થકર ગણધર ઇંદ્ર, ચક્રી કેશવ રામ
મૃત્યુ ન મૂકે કોઈને, સર્વ શિરે તેહ આમ. એક ભવ હણે- વિષ વહિ વ્યાલ વાઘને, વારણ વરી સવ;
એ છ એક જ ભવ હણે, મિથ્યાત્વ અને તા ભવ. છ કે નિમિત્ત-વંદન પૂઅણ સક્કાર ને સમ્માણ બહિલાશાય
નિરૂવસગ્ન છ નિમિત્તને, વરિયાએ જોડાય. આઠ કે ચાર શેયના દેવવંદનામા પહેલા ત્રણ કાઉસગ્ગ છે નિમિત્તે થાય અને છેલ્લે કાઉસગ સમ્યગદષ્ટિદેવ સ્મથે કરાય છે. ગુરૂવંદનથી છ-ગુરૂ વિનયે માનત્યાગ, અહંત આણ પળાય;
ગુણ શ્રુત સેવ ગુવોદિ પૂજા, સિદ્ધપણું સુખદાય. સંસાર ન છૂટે–દીક્ષા જન્મ પરિવાર તપ, સૂત્ર લાભ શુભ થાય;
પૂજા સત્કાર છે ગર્વ થી, સંસાર નહિ છુટાય. સિદ્ધચળનું તપ-નવકારશીથી છઠ ફળ, પિરસી અઠમ જાણ ફળ પુરિમુઠ્ઠ ઉપવાસ ચાર, એકાસણું પણ માન.
પાસક્ષમણ આંબિલથી, ઉપવાસ એક માસ
ત્રીશગણું ફળ તીસુધે, શ્રીસિદ્ધગિરિમાં ખાસ. એ છ આવશ્યક-સામાયિક ચાસસ્થ વંદન, પ્રતિક્રમણ કાઉસગ્ગ,
પચખાણે ચ્યા છ પૂરા, આદર નિત્ય આવશ્યક. છકાયના જી-પૃથ્વી પાણી તેઉ વાલ, વનસ્પતિ ત્રણ વખાણ
છકાય જીવે સાચવે, સમજી શાસ્ત્ર પ્રમાણ સાધુ આહાર ન-તાવ ઉપસત્રત મૂકતાં. જીવદયા સંભનિમિત્ત;
લે. તપ તેમ અંત અનસને, આહાર ન લે છરિત. સાધુ આહાર લેવે-સુધા યાવચે સમિતિ, સંયમ પ્રાણને કાજ;
| ધર્મધ્યાન વંચન કારણ, આહાર લે મુનિરાજ. છ જાતિ પ્રમાદ-મદિરા નિંદરા ને વિષય, કષાય વ્રત કહાય;
પડિલેહણ તે પ્રમાદ છ, દાખ્યા તે દુઃખકાય. રૂતુ ને વિગઈ-હિમતદુધ દહી શિશિર, વસંત ઘી ચીમલ
વષોલવણુ શરદવારી, એમ છ ગણી અમોલ.