________________
ભાવ રાખે, ૨ ઉપધાન પડિમા તે તપસ્યા કરે, ૩ વિવેક પડિમા તે શરીર ત્યાગ કરે, ૪ વ્યુત્સર્ગ પડિમા–તે કાઉસગ્ગ કરે.
ચાર પ્રકારની બુદ્ધિ-૧ ઉત્પાતિકી–તે આપણા પોતાનાથીજ ઉત્પન્ન થાય, ૨ વેનેયિકી–તે વિનય કરતાં ઉત્પન્ન થાય, ૩ કામિકી–તે કામ કરતાં સારી બુદ્ધિ ઉત્પન્ન થાય,૪ પરિણામિકી–તે વય પરિણમતા ઉત્પન્ન થાય.
પાંચ વસ્તુની સંખ્યા. પાંચ મહાવ્રત- પ્રાણાતિપાત મૃષા અને, અદત્તાદાન મૈથુન
પરિગ્રહપણે વિરમે વધુ, વાઘે મહાવ્રત ગુણ મુનિના પાંચ મહાવ્રત અને શ્રાવકનાં પાંચ અણુવ્રત સાથે સરખાવી મુનિના વસવશા અને શ્રાવકના સવા વશાની ઘટાવેલ
ઘા ,
પ્રાણાતિપાત વ્રત.
(મનહર છે) સાધુ વિશવશા દયા ત્રસ સ્થાવરની પાળે,
શ્રાવકથી ત્રસ પળે તેથી દશ જાણવી સ્થલ સંકલપથી નહિં પણ આરંભથી મરે, - દશમાંથી પાંચ રહી અંતરમાં આવી નિરપરાધી ન મરે અપરાધીની જયણું,
પાંચમાંથી અઢી રહી મન સાથે માનવી; નિરપેક્ષ નહિ પણ સાપેક્ષપણે જયણા, શ્રાવકની સવા તેમ લલિત પ્રમાણવી.
મૃષાવાદ વ્રત. મૃષા સલમ અને સ્કૂલ તેમાં સૂક્ષમની જયણા,
સ્થલ મોટા પાંચ તજે તેથી દશ થઈ તે, સ્થલ પણ સ્વને અન્ય તેમાં સ્ત્રના અર્થો ત્યાગ,
બીજા માટે જણા છે તેથી પાંચ કહી તે, બીજા અથે બે રીતે છે સ્વજન ને પરજન,
સ્વજનની છુટ પરે ત્યાગ અઢી લહી તે,