________________
( ૫ ).
તેને લગતે વધુ ખુલાસે. ૧ બે હજાર વર્ષે ભસમગ્રહના અને પાંચ વર્ષ વગ તેના મળી પચ્ચીસ વર્ષ શાસન ઓળાશે. ત્યારપછી જૈન ધર્મને ઉદય થશે, અને તે પાંચમા આરાના છેડા સુધી અખલિત ચાલશે. આ પાંચમાં આરામાં થનારા ૨૦૦૪ યુગપ્રધાનોને તેના વીશ ઊદય
થવાના છે તે ઉપર જણાવ્યા છે. ૨ એ સર્વે યુગપ્રધાને એકાવતારી હોય, તે જ્યાં જ્યાં વિચરે ત્યાં
સર્વે દિશામાં અઢી જોજન ભૂમિમાં દુષ્કાળ તથા હિંસક ઇવેને
ભય હાય નહીં. ૩ આઠમા કટિલક્ષ નામના ઉદયની શરૂઆતમાં શ્રીપ્રભ યુગ
પ્રધાનના સમયમાં, દુનિયામાં કહેવાતે કલંકી અવતાર થશે. ૪ તે ઉદય પૈકી પહેલે અને બીજે તે બે તે થઈ ગયા ને હાલ
ત્રીજે ચાલે છે. પ છેલ્લા દુપ્રભસૂરિ યુગપ્રધાન પછી આ પાંચમે આરે પુરે થતાં જૈન ધર્મ નષ્ટ થશે. સાધુ સન્મ એક વસ્તુની સંખ્યા.
શાર્દૂલવિક્રીડીત છંદ. જે પંચત્રત મેરૂ ભાર નિવહે, નિસંગ રંગે રહે, પંચાચાર ધરે પ્રમાદ ન કરે, જે દુઃપરિસા સહે. પંચ ઇંદ્રિ તરંગમાં વશ કરે, મેક્ષાર્થને સંગ્રહે, એવા દુષ્કર સાથુધર્મ ધન તજે, ક્યું ગ્રહે ત્યં વહે. ૧
માલીની વૃતમ છંદ. માયણ રસ વિમેધ, કામિની સંગ છે, તyય કનક કે, મુકિત શું પ્રીતિ જેવ; ભવ ભવ ભય વામી, શુદ્ધ ચારિત્ર પામી, ઈહ જગ શિવગામી, તે નમે જંબુસ્વામી. ૨
શિષ્ય અને વસ્ત્ર પ્રશ્ન. गाथा- कहं चरे कहं चिढ़े, कहमासे कहं सये ।
कहं मुंजतो भासंतो, पावं कम्मं न बंधई १ ॥