________________
૬૩ કરવિજયગણી–જન્મ પાટણ પાસે વાગડ ગામમાં સં. ૧૭૦૯ માં થયે, ૧૪ વર્ષની ઉમરે ૧૭૨૩ માં દીક્ષા લીધી, ૧૭૭૫માં પાટણથા સ્વર્ગવાસ, તેમણે ઘણું પ્રતિષ્ઠા કરાવી તે ઘણા પ્રભાવિક પુરૂષ હતા, તેમને વૃદ્ધિવિજય ને ક્ષમાવિજય એમ બે શિષ્ય હતા.
૬૪ ક્ષમાવિજય ગ૦–તેમના બે શિષ્ય (જિનવિજય ને જશવિજ્ય) બીજા જશવિજય ગણીના શુભવિજય, તેમના વીર વિજય, (જેઓ વિવિધ પ્રકારે પૂજાઓના રચનાર હતા.)
પ જિનવિજય ગ૦–તેમના અમૃતવિજય, તેમના ગુમાનવિજય, તેમના ધનવિજ્ય, તેમના રંગવિજય, તેમના વિનયવિજય, તેમના ઉમેદવિજય ગણી તેમના ખાંતિવિજય ગણી.
૬૬ ઉત્તમવિજય ગ૦-તેમના પવિજય ગણી, તેમની બીજી હકીકત મળી નથી.
૬૭ પદ્યવિજય ગ૦-તેમના શિષ્ય રૂપવિજય તેઓશ્રી ૧૮૪૩ માં હતા. તેમની વધુ હકીકત મળી નથી.
૬૮ રૂપવિજય ગ૦-તેમના બે શિષ્ય (અમીવિજય ને કી તૈવિજય) અમીવિજયથી નીતિસૂરિ તથા ધર્મવિજય પંન્યાસની પટાવાળી ચાલે છે.
૬૯ કીર્તિવિજય ગ૦-જન્મ સં. ૧૮૧૬ ખંભાત, જ્ઞાતે વીશા શ્રીમાળી, તેમના ચાર શિ, કસ્તુરવિજય ગ૦, ઉઘતવિજયજીવવિજય ને માણેકવિજય.
૭૦ કસ્તુરવિજય ગર–જન્મ ૧૮૩૭ પાલણપુર, વીશા પિરવાળ, દીક્ષા ૧૮૭૦.
૭૧ મણિવિજય ગર–જન્મ ૧૮૫૨ અઘાર ગામે, વિશાશ્રીમાળી, પિતા જીવનદાસ, માતા ગુલાબબાઈ, ૧૮૮૭ માં દિક્ષા કીતિવિરાગ હસ્તક, પંન્યાસ ૧૨૩, સ્વર્ગવાસ સં. ૧૭૫. આ મહાપુરૂષથી સાધુ સમુદાયની વૃદ્ધિ થઈ છે.
૭૨ બુટેરાયજી -બુદ્ધિવિજય ગણું–જન્મ પંજાબ ૧૮૬૩, જ્ઞાતે શીખ, ઢંઢક દીક્ષા ૧૧૦, સંવેગી દીક્ષા ૧૯૧૨, તેમના સાત શિષ્ય મુળચંદજી, વૃદ્ધિચંદજી, ખાંતિવિજય, આત્મારામજી, નીતિવિજય, આનંદવિજય અને મોતીવિજય.