________________
( ૧૧ )
આાય પ્રતિબુદ્ધ રાજકુળમાં ઉત્પન્ન થયેલા છે, લિંગ દેશે.કુમારપત ઉપર તે બન્ને ભાઈઓએ ક્રોડવાર સૂરિમંત્રનું આરાધન કર્યું. ત્યાંથી કાટિગચ્છ નામ પ્રસિદ્ધ થયુ, પેાતાના પરિવાર ઇંદ્રદિનસૂરિનેસાંપી કુમાર પર્વત ઉપર અનસન કરી, વીરનિર્વાણુથી ૩૨૭ વર્ષે ૧૦૦ વરસની ઉમરે સ્વર્ગે ગયા.
૧૦ ઈંદ્રદિનસૂરિ—જ્ઞાતે કૌશિક ગૌત્રીય બ્રાહ્મણુ હતા, તેમણે અનેક શ્રાવકોને પ્રતિખાધી જૈન ધર્મની ઘણી ઉન્નતિ કરી, છેવટે ત્રણ દિવસનું અનસન કરી દક્ષિણુ મથુરામાં, વીર પછી ૩૭૮ વષે વગે` ગયા, તેમનાજ વખતમાં વીર સ. ૩૩૫ વર્ષે, જેમણે પન્નવણાસૂત્ર રચ્યું છે તે પહેલા કાલિકાચા (જેશ્યામચા ) થયા, તે ૩૭૬ વર્ષે, સ્વગે ગયા, તેમના ગુરૂ ઉમાસ્વાતી જે તત્ત્વાર્થસૂત્રના રચનાર, તેમના ગુરૂમલિસ્સહ, તેમના ગુરૂ આ મહાગિરિ.
૧૧. આય દિનસૂરિ—પેાતાના સમુદાયને સોંપી વીર પછી ૪૫૮ વર્ષે સ્વગે ગયા. વીર પછી ૪૫૩ વષે બીજા કાલિકાચાય થયા, જેમણે ગભિટ્ટના ઉચ્છેદ કર્યાં હતા તે વીર પછી૪૫૩ વર્ષે ભરૂચમાં આ ખપુટા વિદ્યા ચક્રવર્તી થયા, ૪૬૪ ( ૪૬૭) વર્ષો પછી આČમગુ, વૃદ્ધવાદી, પાદલિપ્ત ને સિદ્ધસેનદિવાકર થયા, (જેમણે વિક્રમને જૈની કર્યા તે) તે વિક્રમરાજા વીર પછી ૪૭૦ વર્ષે થયા, તે કેવી રીતે થયા તે અનુક્રમ તથા તેમની ઘેાડીક રાજઋદ્ધિનું પ્રમાણ આ ભાગના અંતમાં સંપ્રતિરાજા પછી જીવે.
૧૨ સિંહગિરિસૂરિ-છેવટમાં સિદ્ધગિરિ ઉપર એ દિવસનું અનસન કરી, વીરનિર્વાણ પછી પ૨૩ વર્ષે સ્વગે ગયા,તેમના સમયમાં સિદ્ધસેનદિવાકર હતા, તે વિદ્યાધરગચ્છીય સ્ફુલિાચાયના શિષ્ય વૃદ્ધવાદી, અને તેમના તે શિષ્ય થાય. તે વીર પછી ૫૦૦ વર્ષે સ્વગે ગયા છે.
૧૩ વજીસ્વામી--અવંતીદેશે તુમવન ગામના બ્રાહ્મણુ હતા, પિતા ધનગિરિ, માતા સુનંદા, જન્મ. વિક્રમ સ'. ૨૬ અને વીર સ. ૪૯૬ છે, ૮ વર્ષ ગૃહવાસ, ૪૪ વર્ષ સાધુ, ૩૬ વર્ષ યુગપ્રધાન, એમ ૮૮ વષૅનું આયુ પૂર્ણ કરી વીર પછી ૫૮૪ વર્ષી પછી સ્વગે ગયા. વિક્રમ સ, ૧૦૮ ત્યાંથી વજ્રશાખા થઇ ને