________________
(૫) અમૃત વિના શિ. [ પ પ રંગ વિજ્ય | ૧ વિજ્યભસૂરિ ૧ નેમ વિજયજી | ૬ કેસર વિજય | મેધરિના શિષ્ય.
૨ મોતી વિજયજી | હિ વિ. ના શિષ્ય. | ૧ ઉ. મનહર વિ. (૬) સિદ્ધિચરિના શિષ્ય. ૧ સંપત વિજય | ૨ મિત્ર િ
૧ ગતિ વિજયજી પ્રમોદ વિ. ના શિષ્ય. | રંગ વિ૦ ના શિષ્ય. ૨ પ્રમાદ વિજ્યજી | ૧ પં. મેર વિજય |
| ૧ રામ વિજય 8 વિનય વિજયજી | ૨ મંગળ વિજય
|| કેસર વિ. ના શિષ્ય.
| ૧ કલ્યાણ વિજય ૪ વિજય મેઘરિત્ર વિનય વિ. ના શિષ્ય. '૨ સૌભાગ્ય વિજય
તે પટાવળીનો વધુ ખુલાસો.
નિર્ગથગછ અને વિસ્તારે વર્ણન. ૧ સુધર્માસ્વામી–મગ દેશે કેલ્લાગ ગામે જ્ઞાતે બ્રાહ્મણ ૫૦ વર્ષ ગ્રહવાસ, ૩૦ વર્ષ વીરસેવા કરી, ૧૨ વર્ષ ગૌતમ સેવા કરી, ૮ વર્ષ કેવળીપર્યાય. કુલ ૧૦૦ વર્ષીયુ ભેગવી વીર પછી ૨૦ વર્ષે મોક્ષે ગયા.
૨ જબુસ્વામી-મગધદેશે રાજગૃહી નગરી, રૂષભદત્તપિતા, કારણી માતા, ૧૬ વર્ષે દીક્ષા, ૨૦ વર્ષ છઠાસ્થતા, ૪ વર્ષ કેવળી એમ ૮૦ વર્ષાયુ પૂર્ણ કરી વીર પછી ૬૪ વર્ષે મેક્ષે ગયા. તે વખતે દશ વસ્તુ વિછેર ગઈ.
૩ પ્રલવવામી–તે વિંધ્યરાજના પુત્ર હતા પણ કારણસર ચોરીને બંધ કરતા હતા, ૮૫ વર્ષીય પૂર્ણ કરી વીર પછી ૭૫ વર્ષે સ્વર્ગ ગયા.
૪ શય્યશવસ્વામી-જ્ઞાતે બ્રાહ્મણ, દશવૈકાલિકના કર્તા, જે મનક મુનિના પિતા થાય, ૨૮ વર્ષે દીક્ષા, ૧૧ વર્ષ મુનિપણે, ૨૩ વર્ષ આચાર્યપદે એમ ૬૨ વર્ષાયુ પૂર્ણ કરી વીર પછી ૯૮ વર્ષે સ્વર્ગ ગયા.
૫ યશોભદ્રસૂરિ-તુંગીયાયન ગોત્રીય, ૨૨ વર્ષ ગૃહસ્થાવાસ, ૧૪ વર્ષ સામાન્ય સાધુ, ૫૦ વર્ષ સુગપ્રધાન, ૮૬ વર્ષીય ભેગવી, વીર પછી ૧૪૮ વર્ષ પછી સ્વર્ગે ગયા.