________________
(૧૨)
પરાકલા ટાંકલા નવખંડા નમે,
ભવતણી જાય જેથી ઉદાસી. પાસ. ૧૫ મનવાંછિત પ્રભુ પાસજીને નમું,
વલી નમું નાથ સાચા નગીના, દુઃખ દેહગ તજી સાધુ મારગ ભજી, 1 કરમના કેસરીથી ના બીહના. પાસ. ૧૬ અશ્વસેનનંદ કુલચંદ પ્રભુ અલવર,
બબડા પાસ કલ્યાણરાયા; હાય કલ્યાણ જસ નામથી જય હવે,
જનની વામાના જેહ જાયા. પાસ. ૧૭ એકસત અઠ પ્રભુ પાસ નામે થુ,
સુખ સંપત્તિ લહે સર્વ વાતે, ત્રાદ્ધિ જસ સંપદા સુખ શરીરે સદા,
નહી મણ માહરે કઈ વાતે પાસ. ૧૮ સાચ જાણુ સ્તબે મન માહરે ગમે,
પાસ રૂઇયે રચે પરમ પ્રીતે, સમીહીત સિદ્ધિ નવ નિધિ પામ્ય સે,
મુજ થકી જગતમાં કે ન જીતે. પાસ. ૧૯ કાજ સા સારજે શત્રુ સંહારજે,
પાસ સંખેસરા મિૌજ પાઊં; નિત્ય પ્રભાતે ઉઠી નમું નાથજી,
તુજ વિના અવર કુણ કાજે ધ્યાઊં. પાસ૨૦ સંવત અઢાર એકાસીએ ફાગુન માસેચે,
બીજ ઉજવલ ૫ખે છંદ કરી; ગૌતમ ગુરૂતણા વિજય ખુશાલને,
ઉત્તમે સંપદા સુખ વરી. પાસ ૨૧