________________
બાદ કીર્તિબાગમાં, આબુ પાસે દાતરાઈમાં, કેસરીયાથી પાંચ ગાઉ ઉપર છે, ડભેઈમાં, વાડના મુક્તાગિરી પહાડમાં, ઉદયગિરિપર.
સુધદતી પાશ્વનાથ-સુઘદંતી ગામે ભેંયરામાંથી નીકળેલ. સુરજમંડન પાશ્વનાથ-સુરત ગોપીપુશ તથા રઈશાળામાં. સુલતાન પાશ્વનાથ-સિદ્ધપુરમાં ઘણા ચમત્કારી છે. સીરોડીયા પાશ્વનાથ-સીરેડા ગામે તથા શીરેહીમાં. સુખસાગર પાશ્વનાથ-અમદાવાદ ડોશીવાડાને પાળમાં. સેરીસરા પાર્શ્વનાથ-કલેલથી ત્રણ ગાઉ સેરીસા ગામે. સોગટીયા પાશ્વનાથ-મારવાડ નાડુલાઈ ગામમાં છે. સાવલા પાર્શ્વનાથ-કાઠીયાવાડ વઢવાણ શહેરમાં છે. શંખલપુરા પાર્શ્વનાથ-તે શંખલપુર ગામમાં છે.
મચિંતામણી પાર્શ્વનાથ-ખંભાયત બંદરમાં છે. ખેશ્વર પાશ્વનાથ-ધનપુર તાબે શંખેશ્વરમાં છે. સાંકલા પાર્શ્વનાથ પાટણમાં સાંકલચંદ શ્રાવકના નામથી સેસણ પાર્શ્વનાથ-સાથી ગાઉ સણવાલ ગામે. સેસલી પાશ્વ-વાડી છલે પુલસરા સ્ટેશનથી સેટલી ગામે. સ્થભન પા -ખંભાતમાં છે, તે ઘણા પુરાણા છે. સ્વયંભુ પાશ્વનાથ-તે કાપરડા પાર્શ્વનાથનું બીજું નામ છે. સોરઠા પાશ્વનાથ-સેરઠ દેશે વળા (વભીપુર) માં
અમીઝરા પાર્શ્વનાથ-ખેડા ગામે કુવા ગામે, થરાદ, ખેરાલુમાં, રતલામછલે સરદારપુરમાં, આણંદમાં, ગીરનાર ભેંયરામાં, શત્રુંજય ઉપર, વડાલીમાં, ગંધારમાં, ગોલવાડ છલે બેડામાં
અજાહરા પાર્શ્વનાથ-દીવબંદરે ઉના દેલવાડામાં). અજારા પાશ્વનાથ–સેરઠ દેશમાં વેરાવલ પાસે છે. અંતરીક્ષ પાર્થ૦ વરાડ પ્રાંતમાં આકોલા પાસે શીરપુરમાં અવંતી પાશ્વનાથ-ઉજજયનનગરમાં બીરાજમાન છે. અહીછત્રા પાશ્વનાથ-અહિચ્છત્રાનગર, કુરૂજગમશે. ઉમરવાડી પાશ્વનાથ–સુરત બંદરે બીરાજમાન છે.