________________
( ૧૮૫) ખાયામંડન પાશ્વવ-જયપુર પાસે પહાડમાં ખયા ગામે છે.
ગાડી પાર્શ્વનાથ-મારવાડમાં આહાર ગમે, ધાનેરામાં, નાડુલાઈમાં, બિકાનેરમાં, થરાદમાં, રાધનપુરમાં, સેકતમાં, મુંગાઇમાં, ભાવનગરમાં, પાલીતાણામાં, વીશનગરમાં, માવાડમાં ગેડી પાર્શ્વનાથની વરખી છે.
ગંભીરા પાર્શ્વનાથ- પાટણ તાલે ગાંભુ ગામમાં છે. ગાલીયા પાર્શ્વ2-માંડલ ગામે પ્રતિમાજી ચમત્કારી છે.
ગીરવા પાર્શ્વનાથ–પંજાબ દેશમાં છે, એ પ્રતિમા મનહર છે.
છૂતકલ્લોલ પાર્શ્વનાથ-કચ્છ દેશે સુધારી ગામે છે, પ્રતિમાજી ચમત્કારી છે.
ઘીયા પાશ્વનાથ–પાટણમાં ઘીના વેપારીના બંધાવેલ દેરાસરમાં છે.
ચંપા પાશ્વ -–પાટણમાં પંચાસર દેવીના સ્થાન પાસે ચારૂપ પાશ્વ–પાટણથી ચાર ગાઉ છે, પ્રતિમા જુના છે. ચારવાડી પાર્શ્વનાથ–સેરઠદેશે ચોરવાડ ગામમાં છે. ચિંતામણી પાર્શ્વનાથ-કચ...રાપરગામે, અમદાવાદ અસારવામાં ચૌમુખજી પિકીના રાજપુરમાં, ઝવેરીવાડે વાઘણપોળમાં, કાળુશાની પળમાં, દેવશાને પાડે, આગ્રા રાસનમહેરામાં, સારીમાં, કપડવણજમાં, વિજાપુર ભાટવાડામાં, પત રામનગરમાં, રાધનપુરમાં, બુરાનપુરમાં, મુંબાઈમાં, પાદરાતા વણછરા ગામે, સોરઠદેશ ચોરવાડમાં, રત્નગિરિપર–
ચેલણ પાશ્વનાથ મેવાડમાં ચર્મણવતી નદીના કિનારે. ચંદ્ર પાશ્વનાથ-તે કચ્છ દેશમાં રાપર ગામમાં છે.
જગવાભ પાર્શ્વનાથ જુનાગઢમાં, દક્ષિણહાયકલંગડ સ્ટેશનથી એક ગાઉ, સુરત નવાપરામાં, મારાઈયા ગામે, પુનામાં, અમદાવાદ નીશાળમાં.
રાઉલા પાશ્વનાથ–જરાઉલા ગામે, બનેસમાં છરાપહલીગામે, નાંદેલગામે, બલમાં.