________________
( ૧૮૪). તીરથપદ ધ્યાવે ગુણ ગાવે, પંચરંગી રયણને લાવે રે, થાળ ભરી ભરી તીર્થ વધા, ગુણ અનંત દિલ લાવે રે. શ્રી. દા મરપ્રભ પરમેશ્વર હુએ, એહ તીરથને પ્રભાવે રે, વિજયભાગ્ય લક્ષ્મીસુરિસપદ, પરમ મહેદય પારે. શ્રી. ઘણા
ક્યા ગામે કયા પાર્શ્વનાથ છે તે.
કેસરીયા પાર્શ્વનાથ ભાંક (ભદ્રાવતી નગરી) માં ૨૩૦૦ વર્ષ પહેલાના છે, ઢીમા તાલુકે વાવમાં પણ છે.
કલિકુંડ પાશ્વનાથ–કલીકેટ પાસે, પાટણ ઢરીયાપાડે, અને કુમારપાળના ચૈસુખમાં, અમદાવાદ બહારલી વાવમાં ભમતીમાં, અને ચૌમુખજીની પળમાં છે.
કરેડા પાશ્વનાથ-તે ઉદયપુર અને ચિતડ વચ્ચે કરેડા ગામમાં છે. પ્રતિમાજી ઘણા ચમત્કારી છે.
કલ્યાણ પાશ્વનાથ-વિશનગરમાં, વડેદરા મામાની પિળમાં, પેટલાદમાં, રાધનપુરમાં, ગડમાં અને ઉદરામાં છે.
કાપરડા પાશ્વનાથ-તેજોધપુર રાજમાં કાપરડા ગામમાં છે.
કુટેશ્વર પાર્શ્વનાથ–રાજપુરી નગરી પાસે તથા વઢવાણ શહેરમાં છે.
કુંડલપુર પાશ્વનાથ-કુંડલપુર ગામમાં છે. પ્રતિમાજી બુ જુના ને મનહર છે.
કંકણ પાશ્વનાથ-પાટણમાં છે. આ પાર્શ્વપ્રભુને કુલ ને. પુલને હાર ચડાવવાથી વીંછી કરડતા નથી.
કેક પાધનાથ–પાટણમાં સં. ૧૨૬૨ કાકા શેઠના નામથી પ્રસિત થયા છે.
કામીકા પાશ્વનાથ તે પાર્શ્વનાથ ખંભાયત બંદરમાં છે.
કઈ પાશ્વનાથ–પાટણ શહેરમાં ઘીયાના પાડામાં, તથા કંઈ ગામમાં છે.
ખામણી પાર્શ્વનાથ રતલામથી વશ ગાઉ ઊપર પાવર ગામમાં છે ત્યાં છે, તીર્થ જુનું છે.