________________
ભાદક–અહીં શ્રી કેસરીયા પાર્શ્વનાથજીની પ્રતિમા દા પુટની છે, પ્રતિમાજી ૨૩૦૦ વર્ષ પહેલાના છે. આ પહેલાં (ભદ્રાવતી) નગરી હતી, પ્રતિમાજી ચમત્કારી છે. બંગાલ-નાગપુર રેલવેના વર્ધા સ્ટેશનથી જવાય છે.
અંતરીક્ષ પાર્શ્વનાથ–આ પ્રતિમાજી ઘણા ચમત્કારી છે, એ પ્રતિમાજી લંકાના રહીશ માલી, સુમાલી, વિદ્યાધરે દર્શનાર્થે વેળુની બનાવી તળાવતટે સ્થાપિત કરેલ, તે તળાવમાં સ્નાન કરવાથી બિંગલપુરના શ્રીપાળરાજાને કેદ્ર ગયે, તેની રાણીને રવાનું આવવાથી પ્રતિમાજી પોતાના નગરે સાત દિવસના બેલને કાચાં સુતરની દેરીથી લાવતાં પાછું વાળી જેવાથી ત્યાંજ અંતરિક્ષ રહ્યા, તેથી ત્યાંજ શ્રીપૂરનગર વસાવ્યું ને મંદિર કરાવી તેમાં પધરાવ્યા, ત્યારથી અંતરીક્ષ પાર્શ્વનાથ નામ પડયું, અહીં ધર્મશાળાઓ તથા પેઢી છે, તે વરાડ પ્રાંતમાં છે, અકેલાથી ૨૦ ગાઉ થાય છે.
| મુંબઈ– અહિંયાં કુલ ૧૭ દેરાસર છે, શ્રાવકની વસ્તી ઘણા સારા પ્રમાણમાં છે, દરેક દેશાવરના શ્રાવકે અહીંયાં છે. બાબુ પન્નાલાલ હાઈસ્કૂલ, મોહનલાલજી લાઈબ્રેરી, મહાવીર વિદ્યાલય, વર્ધમાન આબિલ ખાતું વિગેરે છે.
સુરત–અહીંયાં લગભગ પચ્ચાસ દેરાસર છે, પ્રતિમાજી વિગેરે રમણીય છે, તેથી આ શહેર તીર્થરૂપ છે, તેમ ઉપાસરા, ધર્મશાળાઓ, વાડીઓ વિગેરે પણ સારા પ્રમાણમાં છે.
વડેદરા અહીંયાં કુલ સત્તર દેરાસર છે, તેમાં દાદાપાનાથજી, આદીશ્વરજી અને કલ્યાણપાર્શ્વનાથજીના મોટા છે, દાદાપાર્શ્વનાથજીની મૂતિ ઘણી જુની ને વેળુની છે, ૧૦-૧૨ વર્ષ ઉપર નવું કરાવી પ્રતિષ્ઠા ફરીથી કરાવી છે.
ડાઈ–અહીંયાં આઠ દેરાસરો છે, ઊ૦ શ્રી જસાવજય મહારાજે અહીં કાળ કર્યો છે, તેમના પગલાની અહીં દેરી છે, આ તીર્થરૂપ છે. | માતર–અહિં મૂળનાથ શ્રી સુમતિજિન છે, ફરતી પર દેરી છે, તે જીર્ણ થવાથી સં. ૧૯૮૩ માં અમદાવાદના શેઠ જમનાભાઈ