________________
નવકાર
(૧પર)
અડસઠ વસ્તુ વર્ણન. અડસઠ અક્ષર-મહામંત્ર નવકારમાં, અડસઠ અક્ષર સાર;
સપ્ત સાગર એક અક્ષરે, પાપ થાય પસાર. અડસઠ અક્ષરે અડસિદ્ધિ, નવપદ નવે નિધાન; આદિ એહની છે નહી, ભાખે યું ભગવાન. સાર શુભ ચૌદ પૂર્વનું, નિર્મળ તેહ નવકાર;
સેવનથી સિદ્ધિ વરે, પામે ભવને પાર. જૈનના ૬૮ તીર્થો-૧ શત્રુંજય, ૨ ગિરનાર, ૩ સમેતશિખર, ૪ અષ્ટાપદ, ૫ આબુ, ૬ તારંગા, ૭ આરાસણ, ૮ ઈડરગઢ, ૯ અનુત્તર વિમાન, ૧૦ દેવક, ૧૧ વૈતાઢ્ય પર્વત, ૧૨
જ્યોતિષી, ૧૩ વ્યંતર, ૧૪ સાર, ૧૫ કુકટેશ્વર, ૧૬ ચંપાવતી, ૧૭ લ્હાવતી, ૧૮ ગુજપ્રમર, ૧૯ અધ્યા, ૨૦ વૈભારગિરિ, ૨૧ અપાપા, ૨૨ વરકા, ૨૩ સહસ્ત્રફણા, ૨૪ અંતરીક્ષજી, ૨૫ માણિજ્ય સ્વામી, ૨૬ માનુષેત્તર, ૨૭ નંદીશ્વર, ૨૮ રૂચક, ૨૯ કુંડલ, ૩૦ તક્ષશિલા, ૩૧ મથુરા, ૩ર અંગિદિકા, ૩૩ અંગાદિચોલ, ૩૪ એકીસ્થંભ, ૩૫ સેમતા લાવ્યા, ૩૬ માહેર, ૩૭. વલહ, ૩૮ સ્થંભન, ૩૯ ચિત્રકૂટ, ૪૦ બ્રાહ્મણ, ૪૧ બ્રાહ્મણવાડા, ૪૨ હીરાસર, ૪૩ પાતુ, ૪૪ વસંતપુર, ૪૫ મેરૂપ્તાવ, ૪૬ પાલ્હg, ૪૭ જીરાઉલા, ૪૮ કરકેડા, ૪૯ કાસઈ, ૫૦ દસેર, ૫૧ મધ્યપુર પાટણ, પર વસંતપુર પાટણ, ૫૩ સેપારપુર, ૫૪ રણુવિહાર, ૫૫ સલવિહાર, પ૬ કુંભલમેર, ૫૭ શીરેહી, ૫૮ મેરૂતીથ, ૫૯ નાગે, ૬૦ વડનગર, ૬૧ નાડેલ, ૬૨ નવખંડા, ૬૩ નવપલ્લવ, ૬૪ શંખેશ્વરા, ૨૫ ગીજી, ૬૬ ભદેવા, ૬૭ પાર્શ્વનાથ, ૬૮ કલિકુંડ પાર્શ્વનાથ.
તે સિવાય પણ બીજા તીર્થો છે, તે આ પુસ્તકના પહેલા ભાગમાં તે તે તીર્થોના ટુંક વૃતાંત સાથે તેમ આ ભાગના અંતમાં વિસ્તારે જણાવ્યાં છે, ત્યાંથી જોઈ .