________________
(૧૪૬) પ્રસંગે ચક્રવર્તીની અદ્ધિ સ્મૃદ્ધિનું પ્રમાણ ૧ ભરતક્ષેત્રના છખંડ, ૨ નવ નિધાન, ૩ ચૌદ રત્ન ૪ સેળ હજાર યક્ષ ઈત્યારે પચીશ હજાર યક્ષ પ બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ સેવા કરે ૬ શઠ હજાર અંતેઉરી રાજ્ય કન્યાઓ પરણેલી ૭ અકેક અંતેઉર સાથે બે બે વારાંગના તે વારે ૧૨૮૦૦૦
વારાંગના હોય તે સર્વે મળી ૧૨૦૦૦ થાય ૮ ચેરાશી લાખ હાથી, હું ચેરાશી લાખ ઘેડા સામાન્ય ૧૦ અઢાર કે મોટા અશ્વ, ૧૧ રાશી લાખ રથ ૧૨ છનનું ક્રોડ પાક લશ્કર, ૧૩ બત્રીસ હજાર બત્રીશબદ્ધ નાટક ૧૪ બત્રીસ હજાર મેટા દેશ, ૧૫ છત્રીસ હજાર વેલાવલ ૧૬ ચોદ હજાર જળપંથા, ૧૭ એકવીશ હજાર સન્નિવેશ ૧૮ સોળ હજાર રાજધાની, ૧૯ છપન્ન અંતરદ્વીપ ૨૦ નવાણું હજાર દ્રૌણમુખ, ૨૧ છનું કડિ ગામ ૨૨ ઓગણ પચ્ચાસ હજાર ઉદ્યાન, ૨૩ અઢાર હજાર શ્રેણિકારૂ ૨૪ અઢાર હજાર પ્રશ્રેણિકારૂ કરદાતા, ૨૫ એંશી હજાર પંડિત ૨૬ સાત કોડ કૌટુંબિક, ૨૭ બત્રીશ કોડી કુલ ૨૮ ચૌદ હજાર મેટા મંત્રીશ્વર, ૨૯ ચૌદ હજાર બુદ્ધિનિધાન ૩૦ બત્રીસ હજાર નવ બારહી નગરીઓ ૩૧ ઓગણપચ્ચાશશે કુરાજ્ય અપાત સંપાત પ્રત્યંતર રાજા ૩૨ સોળ હજાર મ્લેચ્છ રાજા, ૩૩ વીશ હજાર કટ ૩૪ ચોવીશ હજાર મટબ, ૩૫ ચોવીશ હજાર સંબોધન ૩૬ સેળ હજાર રત્નાકર, ૩૭ વીશ હજાર આગર પત્યંતરે ૧૬૦૦૦ ૩૮ ચોવીશ હજાર ખેડા શૂન્ય પ્રત્યંતરે ચોદ હજાર ૩૯ સત્તાવીશ હજાર નગર અકર, ૪૦ સોલ હજાર દ્વીપ ૪૧ બેલેંર હજાર પત્તા, ૨ ૪૮૦૦૦ પાટણ પ્રત્યંતરે ૨૪૦૦૦ ૪૩ પાંચ લાખ દીવીધર, જી. પાંચ કોડ દીવટીયા ૪૫ ચોરાશી લાખ મોટા નીશાન, ૪૬ દશ કોડ પંચરંગી ધ્વજા પતાકા ૪૭ ત્રણ કોડ નિગી, ૪૮ ચોસઠ હજાર મહા કલ્યાણકારક