________________
तब नाम्नाऽपवित्रोऽपि जनो भवति पवित तुह नामिण अपविसओ वि, जण होइ पवित्तड; તમારા નામથી અપવિત્ર પણ મનુષ્ય થાય છે પવિત્ર तत् त्रिभुवनकल्याणकोषस्त्वं पार्श्व ! निरुक्तः ॥ तं तिहुअणकल्लाणकोस, तुह पास निरुत्तउ॥४॥ તેથી ત્રણ જગતને કલ્યાણ– તમે હે પાશ્વ- કહેવામાં
દાન માટે ખજાનારૂપ ' નાથ! | છો • અથ–હે જિનેન્દ્ર ! તમારા નામથી વિદ્યા, જ્યોતિષ, મંત્ર અને તંત્રાદિ પ્રયત્ન વગરજ સિદ્ધ થઈ જાય છે. વળી જગમાં અદ્દભુત એવી આઠ પ્રકારની સિદ્ધિઓ સિદ્ધ થાય છે, તથા તમારા નામથી અપવિત્ર મનુષ્ય પણ પવિત્ર થાય છે, તેથી હે પાર્શ્વનાથ સ્વામી ! તમે ત્રિભુવન કલ્યાણ કેષ કરવા , એટલે ત્રણે જગતને કલ્યાણ-દાન માટે ખજાના રૂમ કહેવામાં છે | ૪ | क्षुद्रप्रयुक्तानि मन्त्र-तन्त्र-यन्त्राणि विसूत्रगति, खुद्दपउत्तइ मंत-तंत-जंताइ विसुत्तइ, શુદ્રો વડે પ્રયોજેલા મંત્ર તંત્ર અને યંત્રને નિષ્ફળ કરે છે चरस्थिरगरल-ग्रहोनखड्ग-रिपुवर्गान् अपि गञ्जयति । चरथिरगरल-गहुग्गखग्ग-रिउवग्ग वि गंजइ । જંગમ અને | ગ્રહ, ભયંકર શત્ર | પણ પરાભવ સ્થિર ઝેર | | તલવાર સમુદાયને કરે છે दुःस्थितसार्थान् अनर्थप्रस्तान् निस्तारयति दयां कृत्वा, दुत्थिवसत्थ अणत्थघत्थ, नित्थारइ दय, करि, બેહાલ પ્રાણી | અનર્થોથી ગ્રસ્ત | તારે છે | દયા કરીને એના સમૂહને | થયેલા.