________________
(૧૨૪)
પચીશ વસ્તુ વર્ણન.
પરમાત્માના ૨૫ નામ-૧ અહંનું, ૨ જિન, ૩ પારગત, ૪ ત્રિકાલવિત્, ૫ ક્ષીણાષ્ટકમ, ૬ પરમેષ્ટિ, ૭ અધીશ્વર, ૮ શંભુ, હું સ્વયંભૂ, ૧૦ ભગવાન, ૧૧ જગ...ભુ, ૧૨ તીર્થકર, ૧૩ તીર્થકર, ૧૪ જિનેશ્વર, ૧૫ સ્યાદ્વાદિ, ૧૬ અભયપદ, ૧૭ સાર્વ (સાવીય) ૧૮ સર્વજ્ઞ, ૧૯ સર્વદશ ર૦ કેવલી, ૨૧ દેવાધિદેવ, ૨૨ બેધિક, ૨૩ પુરૂષોત્તમ, ૨૪ વીતરાગ, ૨૫ આત.
પચીશમા ભવે–વીરને નંદન મુનિભાવ, પચીશમે તે જાણ; માસ કપ દીક્ષા પર્યાય લાખ વર્ષ, માસક્ષમણનું માન.
અગીયાર લાખ ઉપરે, એંશી સહસ ધાર; છ પીસ્તાલીશ સવી, માસક્ષમણ અવધાર.
મહાવીર પ્રભુના પચીસમા ભવે નંદ નામના રાજા પણ હતા, તે પછી દીક્ષા લેઈ તેમને દીક્ષા એક લાખ વર્ષ પાળી, તેમાં (૧૧,૮૦,૬૪૫) એટલા માસ ક્ષમણ કર્યા છે, આવી ઉગ્ર તપસ્યા તેમને એક ભવમાં જ કરી, ધન્ય છે તે મહાપુરૂષને, તેમને શ્રી મહાવીર પ્રભુના નામે પણ, ઘણી ઉગ્ર તપસ્યા કરી છે, તે ૧૨ આંકમાં જણાવી ગયા છીયે, બલિહારી તે પ્રભુના નામની–
પચ્ચીશ ધનુષ્યમાન શરીર-કુંવરીરૂપે થયેલ એગથશમાં શ્રી મલ્લીનાથ ભગવાનનું શરીર ૨૫ ધનુષ્યમાન હતું.
પચ્ચીસમો તીર્થ કેર–સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવકા એ ચારે મળી ચતુવિધ સંઘ કહેવાય એ ચતુવિધ સંઘ તે પચ્ચીશકે તીર્થકર ગણાય છે.