________________
( ૧૧૮)
વીશ સ્થાનક નામ.
મનહર છં.
અરિહંત સિદ્ધપદ, ત્રીજી પ્રવચન વદ,
થેરાણુ પાઠક પદ્મ, છઠ્ઠું ગણાવાય છે; નમાલાએ સવ્વસાહૂ, નાણસ ૪'સણે નવ,
વિનય ચારિત્ર બલ, કિરિયા કહાય છે. તવસ ગાયમ જિન, ચરણુ જ્ઞાને અઢાર,
સુચનાણુ તિથ્થમ્સતે, વીશ સ્થાન થાય છે; વીશ સ્થાનકને સેવા, મેળવવા મેાક્ષ મેવા.
લલિતએ લાભ લેવા, પુન્યવત પાય છે. ૧ તેના વર્ણન વિષે-વન સ્થાનક વીશનું, વ હૃદયે વ્હાલ; અનુક્રમ તસ આરાધવા, નામવાર નિહાલ. આરાધન તીથી-ખીજ પાંચમ એાદશી, જ્ઞાન તીથી હાય; ગુરૂકે અહ" શાખથી, ઊચરવું તે ન્યાય. તે સ્થાનક કાને આરાધ્યાં.
તે કોને આરાધ્યા રૂષભ વરે સેવ્યાં સવિ, કેાઇ એક એ ત્રણુ; અન્ય ખમાં આાષિયાં, વીશ સ્થાન તેહ ગણુ. કયા તપથી તે આરાધાય.
આરાધન તપ-કોઇ અઠમ કે। છઠે કરે, કૌ કરે ઉપવાસ; કે આંબિલ એકાસણું, સેવે શિવસુખ ખાસ.
કુલ તપ માન—જે તપ તપાતે ચારસા, અને ઊપરે વીશ; સાધાને શુભ ભાવથી, જંગમાં હાય જગીશ. તેના અર્થી શ્રાવકને બે ટંક પ્રતિક્રમણ એ પડિલેહણુ, ત્રણ ટંક દેવવંદન કરવાનુ છે, માટે પાષહુ લેઇ કરવાના રીવાજ છે, પછી જેવી જેની શક્તિ.
એક સ્થાનની તપસ્યા ક્રમમાં કમ, છ મહીનાની અંદરજ પુરી કરવી જોઇએ, લખાવવી ન જોઇચે.
છ મહીનામાં વધારે સ્થાન આરાધન કરી શકાય તે સુખેથી કરવાં પણ એકથી ઓછું તે નહીં.
(વીશ સ્થાનક તપ વિધિમાંથી,)