________________
(૧૧૩) વીશ વિહરમાન સંબંધે ખુલાસે. જન્મ–વિશે જિનને જન્મ ભરતક્ષેત્રના કુંથુનાથ અને અરનાથ
વચ્ચે એક સાથે થયે છે. દીક્ષા વિશેજિને મુનિસુવ્રત અને નમિનાથ વચે એક સાથે દિક્ષા
લીધી છે. કેવળ–વિશેજિન એક હજાર વર્ષ છમસ્થાવસ્થાયે દિક્ષા પાળી
સાથે કેવળ જ્ઞાન પામ્યા છે અને હાલ કેવળીપણે છે. મેક્ષ— વિશેજિન આવતી વીશીના સાતમા ઉદય અને આઠમા
પેઢાળ-વચ્ચે મેક્ષે જશે. કુલ વિશેજિનને કુલપરિવાર–બે કોડ કેવળી, બે હજાર પરિવર ક્રોડ સાધુ, બે હજાર કોડ સાથ્વી, અઢાર હજાર કોડ
શ્રાવક, અને અઢાર હજાર ક્રોડ શ્રાવિકાને છે. શાશ્વતા–વિશે વિજયમાં સદા એક એક તીર્થકરના સહચારી બીજા ભાવ ચોરાશી ચોરાશી તીર્થકર હોય, તેમાં એક કેવળ જ્ઞાન
સહીત હોય ને બાકીના ચાશીમાં કઈ રાજા, કે યુવાન, કઈ બાળક હોય, સર્વે ચેારાશી લાખ પૂર્વ આઉખે હોય, અને જે વારે ચોરાશીમાં મેક્ષે જાય ત્યારે, ચ્યાશીમાને કેવળ જ્ઞાન થાય, ત્યારે તે ચોરાશીમાં કહેવાય, વળી તે વખતે એકને જન્મ થાય, એ પ્રમાણે
રાશીની પરંપરા સહચારી છે, જબુદ્વીપના મહાવિદેહની વિજય અને નગરીઓનાં જે નામ છે તેજ નામ ઘાતકી અને પુષ્કરાધના મહાવિદેહના જાણવા, તેમ જબુદ્વીપે જેટલામી અને જે વિજયમાં તીર્થકર છે, તેજ, ઘાતકી અને પુષ્કરાÈની વિજયે જાણી લેવા, મહાવિદેહ ક્ષેત્રમાં ૫૦૦ ધનુષ્યનું શરીર, કેડ પૂર્વ વર્ષનું આયુષ, અને સદાયે ચોથે આરે વર્તે છે. ઈતિ શાશ્વત ભાવે.