________________
(૧૧). ઓગણીશ વસ્તુ વર્ણન. અતિશયે-અતિશય ગણીશ તે, જિનવર કેરા જેહ,
દેવે કરેલા દાખિયા, સ્વલ્પ ન ધરો સદેહ. ભાયણ ભલું તીર્થ છે ભેચણ, કરવા આતમ કાજ,
અહં ત્યાં ઓગણીશમા, મલ્લિનાથ મહારાજ સંવત ગણીશ ત્રીશ, શાલ માંહિ શુભ સ્થાન પ્રગટ તેહ પ્રભુજી થયે', બેશ કહું તસ ખ્યાન. કેવળ કૃષીકર ખેતરે, ક્રેપ ખેદતાં ખાસ ઘણા ચમત્કારે કરી, પ્રગટી પૂરી આશ. પરછા પૂરક તે પ્રભુ, જગ માહે જાહેર; મહાન મેક્ષ વિમાન તે, નહિં ફાર કે ફેર, ઓગણીશ તેતાલીશમાં, પ્રતિષ્ઠા કામ કરાય; સંઘવી ચુનીલાલથી, પ્રભુજી પધરાવાય. અહં એ એગણુશમા, વદે ધરીને વહાલ; લલિત તેને લાભ લેઈ, આતમ આપ ઉજાલ.
વીશ વસ્તુ વર્ણન. સમેત શિખર રૂષભ વાસુપૂજ્ય અને, નેમ વીર વિણુજાણ;
સમેત શિખરની ઉપરે, ગાવું તસ ગુણગાન. વીશજીન વશ જિન ત્યાં સિદ્ધિ વર્યા, સમેત શીખર ધામ;
સિદ્ધિ પણ પાય તે વિશના, મૂળ પાર્શ્વપ્રભુ નામ. સમેત શિખર પૂજા સમેત શિખરની, રસિક રાગ રચાઈ પુજા- હંસ વિજયજી હાથ થી, લલિત સરસ લખાઈ.
વીશ સ્થાનક પૂજા વિધિ. (વિજયલક્ષ્મીરિકૃત)
મનહર છંદ. પંચ પરમેષ્ટિ બિંબ, તેની જોડે એક બિંબ,
વીશ પૂજામાં તે વીશ, બિંબ પધરાય છે; દરેક પજાએ એક જિનપ્રતિ બિંબ સ્થાપે,
દરેક બિંબને વીશ, કળશ ઢોળાય છે;