________________
( ૭ ) પ્રથમે દ્રવ્યથી પિતાના સર્વે રેગેનો નાશબીજે ભાવથી અંતરંગ અઢાર ફૂષણને નાશ. બીજે પરઆશ્રયી–ભગવાન ક્યાં વિચરે ત્યાં દરેક દિશામાં મળીને સવાસે જે જન સુધીમાં પ્રાયઃ
રોગ-મરકી-વૈર-અતિવૃષ્ટિ દુકાળાદિ થાય નહિ. જ્ઞાનાતિશય – કેવળજ્ઞાન છે તેથી ભગવાન કાલેનું સ્વરૂપ
સર્વ પ્રકારે જાણે તે. પૂજાતિશય –રાજા બળદેવાદિ દેવ ઈંદ્રાદિ પૂજા કરે, વા કર
વાની ઈચ્છા રાખે તે. વચનાતિશય–દેવ, મનુષ્ય, તિર્યંચ પિતપોતાની ભાષામાં સમજે
તેવી, સંસ્કારિક ગુણવાળી ને પાંત્રીશ ગુણે સહિત
એવી ભગવાનની વાણી છે. એ બાર ગુણે જાણવા. અશોકવૃક્ષા–બારગણું પ્રભુ અંગથી, રચે અશોક તે સુર
તે નીચે જિન બેસીને, દિયે દેશના પુર.
વીશે જિનનાં સમેસરણ. સમોસરણ–ચેજને બાર આદિ પ્રભુ, દુજે બએ ગૌ છોડ;
છ પણ ચૌ ગાઉ છેવટે, નેમ પાસ વીર જેડ.
બીજી રીતે. સમોસરણ-સમવસરણના પ્રકરણે, અકેક જન માન;
આપ આ૫ આત્માંગલે, દરેક જિનનું જાણું તે સમેસરણની બાર પર્ષદા.
દુહા. ) ત્રણ-ગણધર વિમાની દેવી, ત્રીજી સાથ્વી તેમ,
એ ત્રણની અગ્નિ કેણમાં, આવી પર્વદા એમ. ત્રણ- તિષિ વ્યંતર ને ભુવન, ત્રણે દેવની તેમ;
નિરખ નત્ય કોણમાં, પહેલી પર્ષદ જેમ. ત્રણ– તિષિ વ્યંતર ને ભુવન, અમરની છે એ
વાવ્યણમાંહિ વર્ણવી, ત્રણની પર્ષદા તેહ. ૧૩