________________
નવ નારદ –ખાસ ખરે ખટપટ ઘણી, નહિ ધમ નહિ ધ્યાન;
ગતિ- પણ શીલથી સિદ્ધિ વર્યા, નવ નારદ તે જાણું.
દશ વસ્તુ વર્ણન. દશ અછરાં થયાં છે.
મનહર છંદ. ગોવાળને ઉપસર્ગ દેવાનંદા કુખમાંથી,
ગર્ભનું હરણ કર્યું હરિણુ ગમેષીયે. મલીજિન કુંવરીને, કેવળી દેશના ખાલી,
દ્રોપદી હરણ થયું તે ખંડ ઘાતકીએ. સવ વિમાને સૂર્ય ચંદ્ર આવ્યા વીર સમસ
હરિવંશને ચમર ઊત્પાત ગણી લીયે. એકને આઠ સિદ્ધિ, વર્યા આદિ જિનવારે, - અસંયતિ પૂજાણ તે, લલિત, સુવીધિયે,
દશ અધેરા કયારે થયાં. તેને સમય –આદિજિન સુવિધિને શિતળ, મલ્લી નેમ એકેક,
પાંચ વીર વારે થયાં, સમજે વરી વિવેક. દશ ક્રોડે સિધ્યા-દશ કોડથી સિદ્ધગિરિયે, કાવડ વારી ખીલ;
કાર્તિકી પુનમે સિદ્ધિયા, ધ્યાને ધ્યાન તે દિલ. પાર્શ્વનાથ પ્રભુ અને કમઠના દશ ભવ –
મનહર છંદ. જમરૂભૂતિ તે કમઠ હસ્તિને કુકટ સર્ષ,
સહસારે દેવપણે પંચ નકે જાય તે; કર્ણવેગ વિદ્યાધર સર્પ એNઅશ્રુત દેવ, " તે પંચમી નકે એઓ વજાનાભરાય તે. તે કુરંગ ભીલ એ તે મધ્યમના દૈવેયકે,
સુતમ નકે ને સિંહ એસુવર્ણરાયતેજ * સુવર્ણબાહુ રાજા.