________________
( ૨૦ ) એક્બીજાથી ડગણા લાભ.
મનહર છંદ.
પ્રભુ પૂજનથી પશુ, શુદ્ધ સ્તાત્ર ગણું સહી, ક્રોડ ગણા લાભ કહ્યો, શાસ્ત્રો સમજાવે છે; શુદ્ધ સ્તેાત્રથકી પશુ, લાભ ક્રોડગણા લેખા,
જાપ કરવાથી જોગ, યાગ તે જણાવે છે; જાપ થકી પણ જાણા, ધ્યાન ધરે ક્રોડ ગા,
વળી ધ્યાનથી વધારે, ક્રોડના કહાવે છે; લયલીન થવું દાખ્યા, અનુક્રમે લાભ આપ્યા, સમજી સેવે લલિત, પૂરા લાભ પાવે છે;
જિન નવ અંગ પૂજાકાર. મનહર છંદ.
નવ અંગ પૂજાકાર, અગલુણા કરી સાર, અંગે નખ અડ્યા વિણુ પૂજા કરાવાય છે; પહેલી ખન્ને અંગુઠે, ખીજી બેઉ ઢીંચણની,
ત્રીજી મેઉ કાંઠે ચેાથી, એ ખભાની થાય છે. પાંચમી મસ્તક શિખા, ભાલતિલકની છઠ્ઠી,
સાતમી । ૐ હૃદયે, આઠમી ગણાય છે, નવમી નાભિની જાણુ, નવ અંગ પૂજામાન,
ભાવ ભલાયે લલિત, શિવસુખ પાય છે. પૂજાના પ્રકારો ઘણા છે, તેમાં મુખ્ય તા દરેકમાં આઠ પ્રકાર છે. તેમાંના થાડાકનાં નામે આપીએ છીએ. ૧ અષ્ટપ્રકારી, ૨ ખારવ્રતની, ૩ સત્તરભેદી, ૪ વીશસ્થાનકની, ૫ એકવીશ પ્રકારી, ૬ પીસ્તાલીશ આગમની, ૭ ચેાસઠ પ્રકરી, ૮ નવાણુ પ્રકારી વિગેરે જુદા જુદા પંડિતાની બનાવેલી ઘણી છે. તે દરેકના થાયક સારાંશ દરેક આંકવાર વનમાં જણાવેલ છે.